Headlines

ભુજમાં માર્ગ સલામતી અંતર્ગત યોજાઈ બાઇક રેલી

ભુજના જયુબિલી મેદાન ખાતેથી ગુરુવારે સવારે માર્ગ સલામતી કાર્યક્રમ તળે બાઇક રેલી યોજાઈ હતી. માર્ગ અકસ્માતો અટકાવવા અને લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલી આ રેલીમાં પોલીસ કર્મચારીઓ, આરટીઓ સ્ટાફ તેમજ સામાન્ય નાગરિકોએ ભાગ લીધો હતો. રેલીમાં જોડાયેલા લોકોએ હેલ્મેટ પહેરીને માર્ગ સલામતી અંગેનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે પશ્ચિમ કચ્છના એસપી વિકાસ…

Read Full News

ભચાઉ– રાપર તાલુકામાં ગેરકાયદે. ખનન સામે કાર્યવાહી

ચાર કરોડનો મુદ્દામાલ જપ્ત, ૮ ટ્રક અને હિટાચી યંત્ર સીઝ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરની સૂચનાના પગલે મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (ભચાઉ), મામલતદાર (ભચાઉ) તથા ખાણ-ખનિજ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદેસર રેતી અને ખનિજ ચોરી સામે વાગડ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સંયુક્ત ટીમ દ્વારા બુધવારના દિવસે તેમજ રાત્રિ દરમિયાન ભચાઉ અને રાપર…

Read Full News

લ્યુક વિલિયમ્સ વિમેન્સ પ્રીમિયર લીગ માટે ‘મુંબઈ ઈન્ડિયન્સ’ના મુખ્ય કોચ તરીકે નિયુક્ત

મુંબઈ. મુંબઈ ઈન્ડિયન્સે જાહેરાત કરી છે કે, લીસા કેઈટલીએ મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ તરીકેની તેમની ભૂમિકામાંથી અલગ થવાનો નિર્ણય લીધો છે અને 2027ની વિમેન્સ પ્રીમિયર લીગ સીઝન પહેલાં લ્યુક વિલિયમ્સને તેમના અનુગામી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રીમતી નીતા એમ. અંબાણીએ કહ્યું, “અમે મુંબઈ ઈન્ડિયન્સ પરિવારમાં લ્યુક વિલિયમ્સનું સ્વાગત કરતા આનંદ અનુભવીએ છીએ. લ્યુક એક…

Read Full News

શુક્રવારે એક કરોડ જણ સમૂહમાં કરશે વંદેમાતરમનું ગાન

વિધાભારતી સંચાલિત વિદ્યાલયોના ઉપક્રમે આયોજન ભારતભરમાં વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાન દ્વારા વિધાભારતીના તમામ વિદ્યાલયો મારફતે એક કરોડથી વધારે લોકો એકજ દિવસે, એકજ સમયે, એક ભાવ, એક સ્વર અને એક લય સાથે સામુહિક વંદેમાતમ્ ગાન કરવાના છે . જેના કારણે વિશ્વ રેકોર્ડ બનવાની ક્ષણ સર્જાવા જઈ રહી છે. વંદેમાતરમના ૧૫૦ વર્ષ ભારતની રાષ્ટ્રીય ચેતના, સ્વતંત્રતા…

Read Full News

નાગલપુરનો યુવાન બન્યો પાયલોટ

સખત પરિશ્રમ અને દ્રઢ સંકલ્પે અપાવી સિદ્ધિ માંડવી તાલુકાના નાનકડા એવા નાગલપુર ગામના રહેવાસી રોહિત વિનોદભાઈ આયડીએ ૨૨ વર્ષની ઉંમરે પાયલોટ બનવાની. સિદ્ધિ હાંસલ કરી છે. રોહિત આયડીની સફળતાની આ સફર દરમ્યાન તેણે પ્રાથમિક શિક્ષણ માંડવીની મણીબેન પ્રેમજી કરાણી મેમોરિયલ સ્કૂલ શિશુ મંદિરમાં જ્યારે ઉચ્ચ શિક્ષણ પી વી મોદી સ્કૂલ (જામનગર) ખાતે મેળવ્યું હતું. પાયલોટ…

Read Full News

છેવાડાના લોકો સુધી યોજનાઓના લાભો પહોંચવા જોઈએ

નખત્રાણામાં સેવસેતુ કાર્યક્રમમાં ધારાસભ્યની હાકલ સેવા સેતુ ના માધ્યમથી અંતરિયાળ અને છેવાડાના લોકો સુધી વિવિધ સરકારી યોજનાઓ પહોંચી સેવા કરવાનો સરકારનો હેતુ સાર્થક કરશે તેવું અબડાસા વિભાગના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ વેપારી મંડળ હોલ ખાતે નખત્રાણા નગરપાલિકાના સંકલનથી આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં જણાવ્યું હતું. નખત્રાણા સ્થાનિકના બાકી રહી ગયેલા લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આ…

Read Full News

અખંડ ભારતના શિલ્પીની કાશ્મીર – ગાથા પુસ્તકનું લોકાર્પણ

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા કાશ્મીરમાં યોજાયો કાર્યક્રમ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર દ્વારા પ્રકાશિત અખંડ ભારતના શિલ્પીની કાશ્મીર ગાથા “Sardar Patel and Kashmir : The untold History”- નામના ઈતિહાસકાર ડૉ. રીઝવાન કાદરી દ્વારા સંશોધિત સંપાદિત કરેલાં ૧૧૯ પ્રકરણોના ગ્રંથનું આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા જમ્મુ-કાશ્મીરના મહામહીમ લેફ. ગર્વનર મનોજ સિંહા દ્વારા ટાગોર હોલ, કાશ્મીર ખાતે લોકાર્પણ…

Read Full News

ભુજ માધાપર જૈન પરિવાર દ્વારા તપસ્વી બહુમાન

ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમમાં જ્ઞાતિજનો જોડાયા તાજેતરમાં રવિવારના ભુજ માધાપર જૈન પરિવારના પ્રમુખ પ્રકાશ ડી. ગાંધીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તપસ્વીઓનું બહુમાન, સમૂહ ક્ષમાપના તેમજ સ્વામીવાત્સલ્ય જેવા ત્રિવિધ ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સાધુવૃંદ તેમજ શ્રાવિકા બહેનો દ્વારા માંગલિક અને મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. આ સમગ્ર ધાર્મિક આયોજનના મુખ્ય દાતા તરીકે…

Read Full News

મુંબઈના માનસિક અસ્વસ્થ પ્રૌઢનું પરિવારથી મિલન

ખૂબ જ કથળેલી માનસિક હાલતમાં મળી આવેલા 59 વર્ષીય મુંબઈના હિતેન્દ્રભાઈ હરગોવિંદભાઈ મિસ્ત્રીને ભુજના ‘મા-બાપનું ઘર આશ્રમ’ ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. હિતેન્દ્રભાઈ સ્વસ્થ થતાં આશ્રમની ટીમ – પોલીશ દ્વારા તેમના પરિવારનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. મુંબઈ બોરીવલી વેસ્ટથી આવેલાં તેમનાં પત્ની ભાવનાબેન હિતેન્દ્રભાઈની ઓળખ તથા જરૂરી કાયદાકીય ખરાઈ કર્યા બાદ, પરિવારને કબજો સુપરત કરવામાં…

Read Full News

આડેસરમાં પ્લાસ્ટીકને જાકારો આપવા હાકલ

તાલુકામાં આડેસરમાં જિલ્લા પંચાયત સદસ્ય જયદીપસિંહ જાડેજા દ્વારા સેવા સંકલ્પ સપ્તાહ અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ભારતના નિર્ધાર સાથે બજારમાં વેપારીઓ, ગ્રાહકો, ફેરીયાઓ તથા દુકાનદારોને પર્યાવરણને નુકશાનકારક પ્લાસ્ટિક બંધ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. તો કાપડની થેલી વિતરણ કરવામાં આવી હતી.

Read Full News