જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ૩- બી નું વાર્ષિક અધિવેશન સતા૫૨ ગોવર્ધન પર્વત અંજાર ખાતે યોજાયુ હતુ. જેમાં યંગ જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીની સારી કામગીર બદલ પ્રમુખ દિયા દીપક સોનીને રાજય લેવલનો બેસ્ટ ગૃપ નો સર્ટીફીકેટ એવોર્ડ ફેડરેશન તરફથી અપાયો હતો.
યંગ જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના પ્રમુખને એવોર્ડ

