ભુજમાં વરિષ્ઠ પત્રકાર સ્વ. હરેશભાઈ કૃષ્ણલાલ વૈદ્યની પુણ્યતિથિએ સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા સેવાકાર્યો સાથે શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ પ્રસંગે જીવદયા પ્રવૃત્તિ સહિતના સેવાકાર્યોમાં સત્યમના દર્શકભાઈ અંતાણી, અંકિતાબેન ધોકાઈ, રાજુલાબેન શાહ, માલશ્રીબેન ગઢવી, નર્મદાબેન ગામોટ, મનજીભાઈ ગામોટ, નરેન્દ્રભાઈ સ્વાદિયા, નયનભાઈ શુક્લ, રામુભાઈ પટેલ, જટુભાઈ દુડિયા સહિતના જોડાયા હતા.
વરિષ્ઠ પત્રકારની સમૂર્તિમાં સેવાકાર્યો

