નવરાત્રીમાં કચ્છના પ્રવેશદ્વાર પર પોલીસનો પહેરો વધુ કડક બન્યો
આડેસર ચેક પોસ્ટ ખાતે ગેરપ્રવૃતિઓ અટકાવવા પોલીસે સતર્કતા વધારી નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી કચ્છના પ્રવેશદ્વાર સમાન સ્થળ આડેસર પોલીસ ચેકપોસ્ટ પર વાહનોનું વધુ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના આ સ્થળે સુરક્ષાને કેન્દ્રમાં રાખીને વિશેષ પગલાં સાથેની…

