યુવાનો નિતિમત્તા અને સમપર્ણ સાથે સશક્ત ભારત નિર્માણ માટે આગળ આવે
કચ્છ યુનિ.નો ૧૬મો પદવીદાન સમારોહ યોજાયો, ૬૯૮૯ વિધ્યાર્થી દીક્ષિત થયા : ૪૩ ને ગોલ્ડમેડલ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો ૧૬મો પદવીદાન સમારોહ રવિવારે રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભુજ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ૬૯૮૯ વિધ્યાર્થીને અનુસ્નાતક અને સ્નાતકની પદવી તથા એનકાર્યક્ષેત્રમ તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ગોલ્ડમેડલ અપાયા હતા. દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ…

