Headlines

હડપ્પન સાઇડ ધોળાવીરાને ‘એ’ કેટેગરીનો દરજ્જો

તાજમહેલ અને લાલ કિલ્લાની શ્રેણીમાં હવે કચ્છનું પુરાતત્વીય સ્થળ વિશ્ર્વ પ્રસિધ્ધ હડપ્પન સાઇડ ધરાવતા યુનેસ્કોમા સમાવિષ્ટ કચ્છના ખડીર પંથકના ધોળાવીરાને દેશના ટોચના સ્મારકોમાં, કેટેગરી – Aનો દરજ્જો આપવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર ના નવા ગેઝેટ નોટિફિકેશન બાદ ધોળાવીરાના સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યો છે વિશ્ચ પ્રસિધ્ધ હડપ્પન સાઇડ ધરાવતું ખડીર દ્વિપ સમુહનું ધોળાવીરા…

Read Full News

માંડવીની સંસ્થાને મુંબઈના દાતા તરફથી દાન

માંડવીમાં કાર્યરત ‘અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી’ને મુંબઈના દાતાઓ તરફથી દાન મળ્યું હતુ. સ્વ. પ્રભાવતીબેન વૃજલાલ શાહના સ્મરણાર્થે પ્રદીપભાઈ વી. શાહ (ઘાટકોપર – મુંબઈ) અને સ્વ. ઝવેરબેન ચુનીલાલ શાહ (ઘાટકોપર – મુંબઈ)ના સ્મરણાર્થે ભુપેન્દ્રભાઈ જે. શાહ તરફથી દાનના ચેક માંડવી છ-કોટી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ ભાછા અને સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ શાહ અને ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહને…

Read Full News

ચોરોએ તિજોરી ઉઠાવી, પણ ન ઉપાડી શક્યા

વિથોણમાં ખેતાબાપા સંસ્થાનની ઓફિસમાં બનેલી ઘટના, CCTVમાં દેખાયા આરોપી નખત્રાણા તાલુકાના વિથોણ ગામે ખેતાબાપા સંસ્થાનના કાર્યાલયમાં તસ્કરો દ્વારા તિજોરી ચોરીનો પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચી છે.મધરાતે બનેલી ઘટનામાં ત્રણ શખ્સએ ઓફિસમાંથી આખેઆખી તિજોરી બહાર કાઢી હતી, પરંતુ તેને સ્થળ પરથી લઈ જવામાં સફળ ન થતાં કંપાઉન્ડ વૉલ પાસે લારી પર મૂકીને તેઓ ફરાર થઈ ગયા…

Read Full News

ભાવનગર ઝેરી દારૂકાંડમાં ભુજનું જોડાણ

લાતુરથી આરોપી ઝડપાયો, પેકિંગ સામગ્રીની જવાબદારી હોવાનું ખુલ્યું ભાવનગર જિલ્લાના ખરકડી ગામે ઓગસ્ત માસમાં મિથેનોલયુક્ત ઝેરી દારૂ પીવાથી ૧૩ જણનાં મોત નિપજાવનારા ચકચારી કાંડમાં હવે ભુજ કનેક્શન બહાર આવ્યું છે. આ કેસમાં રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના મહેંદગઢના ૨૨ વર્ષીય લાડુરામ ઉર્ફે ગણેશ શ્યામલાલ ખારોલને મહારાષ્ટ્રના લાતુરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલના જણાવ્યા મુજબ…

Read Full News

ગાંધી અને શાસ્ત્રીના સિદ્ધાંતો મુજબ સત્ય અને કિસાન હિતને અગ્રતા જરૂરી

કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રતિમા સમક્ષ વંદન સહ હારારોપણ ભુજમાં રાજગોર સમાજવાડી ખાતે ‘ગાંધી વિચાર અને કાર્ય મારી નજરે’ વિષય પર વ્યાખ્યાન યોજાયુ હતું. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી. કે. હુંબલની ઉપસ્થિતિમા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતી નિમિત્તે આ બંને મહાપુરુષોની પ્રતિમાને હારારોપણ કરી વંદન કરવામાં આવ્યા હતા આ પ્રસંગે…

Read Full News

પાલારા સેવાશ્રમમાં પિતૃઅર્પણ વિધિમાં મહિલાઓની સહભાગિતા

વિધિવિધાન સાથે ભુદેવોના કાર્યમાં સેવભાવનો ઉમેરો માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા રામદેવ સેવાશ્રમ તથા એમ.એલ.ભક્તા વડીલોનો વિસામો પાલારા-કચ્છ ખાતે શ્રાદ્ધની શાસ્ત્રોક્ત વિધિમાં અનેક શ્રદ્ધાળુ પરિવારો જોડાઇ રહ્યા છે. દરરોજ વિવિધ મહિલા મંડળો સેવાશ્રમે પહોંચી જઇ વિધિવિધાનમાં જોડાઇ સ્વહસ્તે પિતૃને પાણી અર્પણ કરે છે. કેરા મહિલા મંડળ-કેરા, ભુજના ભવનાથ સત્સંગ મંડળ,જયનગર મહાવીરનગર મહિલા મંડળ, વાલદાસનગર તથા નવી…

Read Full News

ભુજમાં આરોગ્ય તપાસણી કેમ્પ પ્રસંગે છાત્રો માટે એક લાખનું દાન

ભુજ લોહાણા મહાજનનું આયોજન, તજજ્ઞ તબીબોએ સેવા આપી ભુજ લોહાણા મહાજન તથા ભુજ લોહાણા મહાજન આરોગ્ય સમિતિના ઉપક્રમે રવિવારના ભુજમાં રસિકલાલ કરશનદાસ કતીરા પાર્ટી પ્લોટ ખાતે ભાનુકાંતભાઈ લાલજીભાઈ પલણ હોલમાં નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડૉ. મુકેશભાઈ એલ. ચંદે, ઉપપ્રમુખ હરેશભાઈ કે. કતીરા,…

Read Full News

ભુજની ડો. વિધી આયુર્વેદ PGમાં ભારતમાં જનરલ કેટેગરીમાં પ્રથમ

તેજસ્વી યુવતીની સિદ્ધિને બિરદાવાઈ રાષ્ટ્રીય કક્ષાની આયુર્વેદ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રવેશ પરીક્ષા AIAPGET (PG NEET)ના પરિણામમાં મૂળ ભુજના ડો. વિધિ નિશીથ ધોળકિયાએ જનરલ કેટેગરીમાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન તેમજ ઓલ ઇન્ડિયા રેન્કમાં દ્વિતીય સ્થાન (AIR 2) પ્રાપ્તકર્યું છે. ડો. વિધિ ધોળકિયાના પિતા નિશીથ ભુપેન્દ્રભાઈ ધોળકિયા ગાંધીનગર ખાતે રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડમાં સેવાઓ આપી રહ્યા છે….

Read Full News

કોઠારાના વ્યાજખોરી કેસમાં વધુ એક ફોજદારી

વિસ ટકા માસિક વ્યાજે લીધેલા 5 લાખ ચૂકવ્યા છતાં સાંધવની જમીન લખાવી લીધી અબડાસાના કોઠારા પોલીસ મથકના વ્યાજખોરીના અગાઉના કેસ બાદ હવે વધુ એક ફરિયાદ સામે આવી છે. સાંધવ ગામના મહાદેવગર ચંદનગર ગુસાઈએ કોઠારા પોલીસમાં આ ફરિયાદ નોંધાવી આરોપ લગાવ્યો છે કે પિતાની સારવાર માટે લીધેલા 5 લાખનું મૂળ-વ્યાજ ચૂકવી દીધા બાદ પણ આરોપીઓ દ્વારા…

Read Full News

ભુજ રેલવે મથકે બોલાચાલી બાદ યુવકની હત્યા

પરપ્રાંતીય  પાઈપ વડે હુમલો કરતાં થયું મોત : આરોપી ઝડપાયો ભુજ રેલવે સ્ટેશન પર ગુરુવારે સાંજે બે પ્રવાસીઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક યુવકની હત્યા થતાં ચકચાર મચી ગઈ હતી. ઉશ્કેરાયેલા યુવકે પાઈપ વડે અન્ય યુવકના માથામાં જીવલેણ હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું. બનાવમાં રેલવે પોલીસે તાત્કાલિક…

Read Full News