મુરચબાણમાં ગેરકાયદે ખનન સામે દરોડો
બે હિટાચી મશીન જપ્ત કરવા સહિતની કાર્યવાહી ગેરકાયદે ખનનની બાતમીના આધારે એસડીએમ ઉત્કર્ષ ઉજ્જવલ દ્વારા લખપત તાલુકાના મુરચબાણ ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન ગેરકાયદે ખનન કરતા અંદાજે રૂ. 1.60 કરોડ કિંમતના બે હિટાચી એક્સકેવેટર સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા. સ્થળ પર ગેરકાયદે ખનન કરાયેલું ખનિજ ભરતી બે ટ્રક પણ મળી હતી….

