નખત્રાણામાં ખાતામાં ફ્રોડના 19.16 લાખ આવ્યા

ત્રણ રાજ્યની ફરિયાદોના નાણાં એક જ ખાતામાં જમા, કરોડોના વ્યવહારો પાધરા સાયબર ક્રાઇમના ગુનાઓને ડામવા ‘મ્યુલ હન્ટ’ ઓપરેશન અંતર્ગત પશ્ચિમ કચ્છ સાયબર સેલની તપાસમાં નખત્રાણાના એક બેન્ક ખાતામાં 19.16 લાખથી વધુના શંકાસ્પદ સાયબર ફ્રોડના વ્યવહારો મળી આવ્યા છે. આ મામલે પોલીસે ખાતાધારક નવુભા સવાઇસિંહ સોઢા, નખત્રાણા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. સેલના કોન્સ્ટેબલ દિનેશભાઇ માંગાભાઇ ચૌધરીએ…

Read Full News

ભુજમાં નજીવી બાબતે છરી ઝીંકાઈ

ત્રણ શખ્સોનો બોલાચાલી બાદ હુમલો, ગંભીર ઈજા ભુજ શહેરના ઉપલીપાળ વિસ્તારમાં વાહનનું હોર્ન વગાડવા જેવી નાનકડી બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા 16 વર્ષના કિશોરને છરીના ઘા ઝીંકાયા હોવાની ઘટના પોલીસમાં નોંધાઈ છે. કિશોરને પેટના ભાગે ગંભીર ઈજા થતાં તેને જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે તેની માતા સાયરાબેન ઇસ્માઇલ સૈયદ, કેમ્પ એરિયા, ભુજએ ફરિયાદ…

Read Full News

મુંદરામાં બેફામ કાર હંકારી થાંભલો ભાંગ્યો

મધરાતે ધડાકાભેર અકસ્માત, થાંભલો બે કટકા મુંદરામાં બુધવાર મધરાત્રિના સમયે નશાયુક્ત હાલતમાં બે યુવકએ બેફામ ઝડપે કાર હંકારી વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાવી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ ન હતી, પરંતુ અકસ્માતના પગલે વીજ થાંભલો તૂટી ગયો હતો. મુરલીધર કોમ્પલેક્ષ અને મોગલ ટી હાઉસ પાસે રાત્રિના આશરે દોઢ…

Read Full News

હવે રોયલ સ્ટેગ નહી ‘રોયલ ચેલેન્જ ’!

આદિપુરમાં બનાવટી દારૂની ફેક્ટરી રેન્જ પોલીસની ઝપટે પોલીસની સરહદ રેન્જના સાયબર સેલની કાર્યવાહેમા નવ હજાર ખાલી બોટલ, 600થી વધુ ભરેલા ક્વાર્ટર, કેમિકલ અને સીલિંગ મશીન સહિત મુદ્દામાલ પકડી આદિપુરમાં ચાલતી નકલી દારૂની ફેક્ટરી ઝપટમાં લેવાઈ હતી મુંબઈ અને મથુરાના બે આરોપી આ કિસ્સામાં ઝડપી લેવાયા છે. બહાર આવેલી વિગતો મુજબ આદિપુરના 4-A વિસ્તારમાં રેન્જ સાયબર…

Read Full News

મુંદરામાં હેરોઈન સાથે બે જણ ઝડપાયા

મજૂર કોલોનીમાં દરોડો, સપ્લાયરનું નામ ખુલ્યું મુંદરા પોલીસે આનંદ શ્રમિક કોલોનીમાં દરોડો પાડી 12 ગ્રામ હેરોઈન સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતા. પોલીસે હેરોઈન સહિત 2.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હેરોઈનનો જથ્થો પંજાબના અમૃતસરના હેપી પાસેથી ખરીદાયો હોવાની વિગતો સપાટી ઉપર આવી છે. મુંદરા પોલીસને પેટ્રોલિંગમાં બાતમી મળી હતી કે આનંદ…

Read Full News

અંજારમાં ધાણી પાસાનો જુગા૨ રમતા દશ ઝડપાયા

અંજા૨ પોલીસને પેટ્રોલીંગ દ૨મ્યાન મળેલી બાતમીના આધા૨ે રેઈડ કરી ત્યારે જયંતીભાઈ મનજીભાઈ સોરઠીયા (૨હે.વિજયનગ૨ જુની કોર્ટ પાછળ અંજા૨) પોતાના મકાન પાસે ખુલ્લી જગ્યામા જુગારીઓને બોલાવી ધાણીપાસા વડે જુગા૨ રમાડી રહ્યો હતો આ દરોડામાં સંજય ક૨શનભાઈ મહેશ્વ૨ી ૨હે. ઈન્દીરાવાસ સિનુગ્રા તા.અંજા૨, પરેશ ભીમજીભાઈ જોગી ૨હે.ખ૨ાવાડ, સિનુગ્રા તા.અંજાર કચ્છ , બાબુ ભા૨મલભાઈ જોગી ૨હે.ખ૨ાવાડ, સિનુગ્રા તા.અંજા૨, જેન્તીલાલ…

Read Full News

બાસમતી ચોખાની ડીલમાં 1.37 કરોડની ઠગાઈ

દુબઈની કંપની સામે હરિયાણાની પેઢી દ્વારા ફરિયાદ મુંદરા અદાણી બંદર ખાતેથી નિકાસ કરાયેલા બાસમતી ચોખાના વેપાર વ્યવહારમાં દુબઈની કંપનીએ શિપિંગ કંપનીઓ અને કસ્ટમ એજન્ટો સાથે મળીને રકમ ચૂકવ્યા વગર જ માલ મેળવી લઈ 1.37 કરોડની છેતરપિંડી કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે. ગત મે મહિનામાં બનેલા આ કિસ્સા બાબતે હરિયાણાની કંપની વતી ફરિયાદી પુલકિત…

Read Full News

37 લાખના હેરોઇન સાથે ટ્રકચાલક સકંજામાં

મોખા પાસે અદાણી પાર્કિંગમાં દરોડો, 1.58 કરોડની માલમતા કબજે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા મુંદરા તાલુકામાં મોખા ગામ પાસેથી પંજાબના વતની ટ્રકચાલક 30 વર્ષની વયના કારજસિંગ કુલબીર્સિંગ માનીસને 37 લાખના હેરોઇન સાથે ઝડપી પડાયો હતો. પ્રાથમિક તબક્કે આ આરોપી લાંબા સમયથી રાજસ્થાન અને કચ્છમાં હેરોઈન હેરફેરનું કામ કરતો હોવાનું બહાર આવતાં પોલીસે નેટવર્કની અન્ય સંલગ્ન…

Read Full News

પિંગલેશ્વર કાંઠે શંકાસ્પદ સામગ્રી મળતા એજન્સીઓ સતર્ક

સંયુક્ત પેટ્રોલિંગમાં સાધનો મળ્યા, તપાસનો ધમધમાટ સાગર સુરક્ષાની દૃષ્ટિએ સંવેદનશીલ સાથે વ્યૂહાત્મક રીતે મહત્વના અબડાસાના જખૌ પંથકમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓના સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ એ.આઈએસ. સિસ્ટમ તથા ઓક્સિજન સિલિન્ડર મળી આવતાં તંત્ર એલર્ટ બન્યું છે. પીંગલેશ્વર નજીકના લેન્ડીંગ દરિયાકાંઠા વિસ્તારમાંથી મળેલા આ સાધનો અંગે સર્વગ્રાહી તપાસ હાથ ધરાઇ છે. જખૌ પોલીસ સ્ટેશનના ફોજદાર આર.જે….

Read Full News

પ્રચંડ વિસ્ફોટથી ચાર માનવજીવન પર પૂર્ણવિરામ

કોટડા જડોદર મફતનગરમાં કરુણાંતિકા, તપાસનો પ્રારંભ નખત્રાણા તાલુકામાં કોટડા જડોદર ગામ પાસે મફતનગર વિસ્તારમાં શનિવારે ઢળતી બપોરે ભંગારના વાડામાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં શ્રમજીવી કુંભાર પરિવારના ચાર સભ્યની જિંદગી ભરખાઈ હતી. ધડાકો ક્યા કારણે થયો તેની તપાસ નિષ્ણાતોએ આદરી છે. એક જ પરિવારના બે સહોદર અને બે કુમળી વયના બાળકોને મૃત્યુના મુખમાં ધકેલી દેનારા આ કરુણ…

Read Full News