માંડવીમાં ગુંજશે શૌર્યરસ અને ભક્તિના સૂર
શ્રાવણી સોમવારે પાતાળેશ્વર મહાદેવ મંદિરે લોક ડાયરો અને મહા આરતી કચ્છની ધરા વધુ એક ધાર્મિક અને લોકસાહિત્યના મહાકુંભની સાક્ષી બનવા જઈ રહી છે માંડવી શહેરમાં ઐતિહાસિક પાતાલેશ્વર મહાદેવ મંદિરે અબડાસાના વિંઝાણ ગામના મૂળ રહેવાસી અને કચ્છ ઇતિહાસ પરિષદના મોભી સ્વ. સાવજસિંહ વખતસિંહ ભારાજી જાડેજાની સ્મૃતિમાં સોમવાર, ૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના આ મહોત્સવ યોજાશે. માંડવી શહેરમાં એ.પી.એમ.સી….

