રવિવારે કચ્છની 40 શૈક્ષણિક સંસ્થાનું સન્માન
ભારતીય જૈન સંગઠન કચ્છ વિભાગનું ભુજ ખાતે આયોજન પ્રતિ વર્ષ ૪૦,૦૦૦ વિદ્યાર્થીઓ જૈન સમાજ સંચાલિત કચ્છ જિલ્લાની વિવિધ સંસ્થા-એકમોમાં અભ્યાસ કરી રહ્યા છે. ભારતીય જૈન સંગઠન કચ્છ વિભાગ દ્વારા શિક્ષણ જગતની આ સંસ્થાઓના અગ્રેસરોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાશે. આગામી ૩૦ ઓગસ્ટ, રવિવારે ભુજમાં મુક્તજીવન મહિલા કોલેજ હોલ, ખાતે કચ્છભરમાં શિક્ષણની જ્યોત અખંડ રાખનાર જૈન સમાજ…

