હાજીપીર પોલીસનો પ્રથમવાર ગણેશોત્સવ

સર્વેના કલ્યાણની ભાવના સાથે કરાયું ત્રિદિવસીય આયોજન રણકાંધીએ કાર્યરત હાજીપીર પોલીસ સ્ટેશન દ્વારા રામદેવ નગર ખાતે પ્રથમવાર ત્રિદિવસીય ગણેશોત્સવ યોજાયો છે. ગણેશજીની સ્થાપના સાથે શરૂ થયેલા આ ધાર્મિક ઉત્સવ દરમિયાન ભજન, આરાધિ વાણી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ઉત્સવના અંતિમ દિવસે ગણપતિજીનું વિસર્જન કરવામાં આવશે. સમગ્ર આયોજનનો મુખ્ય ઉદ્દેશ સર્વેનું કલ્યાણ, પશુ-પંખી સહિત સમગ્ર જીવસૃષ્ટિના…

Read Full News

ભાવેશ લક્કી ફાર્મ રેલડી ખાતે ગણેશ મહોત્સવ

દશ દિવસીય ઉત્સવનો ભાવભેર કરાયો પ્રારંભ વિઘ્નહર્તા દેવ ભગવાન ગણેશજીનું ગાડામાં આગમન કરાવવા સાથે ભુજ તાલુકામાં રેલડી સ્થિત ભાવેશ લક્કી ફાર્મ ખાતે દશ દિવસીય ગણેશ મહોત્સવ’નો પ્રારંભ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે કરાયો હતો. ભાવેશ લક્કી ફાર્મ અને નમો નવરાત્રી પદયાત્રી સેવા કેમ્પ’ દ્વારા આયોજિત આ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમો યોજાશે. આ ૧૦ દિવસીય…

Read Full News

ભુજમાં ગણેશજીને ગાર્ડ ઓફ ઓનરની સલામી

પોલીસ વડા મથકે દસ દિવસીય ગણેશોત્સવનો પ્રારંભ ભુજમાં ગણેશ ચતુર્થીના પર્વે પોલીસ હેડક્વાર્ટર પરિસરમાં પોલીસ પરિવાર દ્વારા વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની ભક્તિભાવ અને ઉત્સાહ સાથે સ્થાપના કરવામાં આવી હતી. વર્ષોથી ચાલી આવતી અનોખી પરંપરા મુજબ ગણેશજીની મૂર્તિને ગાર્ડ ઓફ ઓનરની સલામી આપી સન્માનપૂર્વક પંડાલમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. મૂર્તિની સ્થાપના બાદ વિધિવત પૂજન અને આરતી કરવામાં…

Read Full News

દર્દીઓ માટે નિઃશુલ્ક મેડિકલ સાધન સેવા

મસ્કા પંચાયત અને ભુજના ટ્રસ્ટનું સેવાકાર્ય માંડવી તાલુકાના આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર દરમિયાન પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને મરકા ગ્રામ પંચાયત તથા લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ, ભુજના સંયુક્ત ઉપક્રમે મસ્કા ખાતે “દર્દીઓ માટે મેડિકલ સાધન સેવાઓ” શરૂ કરવામાં આવી છે. આ સેવાઓ અંતર્ગત ઓપરેશન બાદ અથવા લાંબા સમય સુધી સારવાર હેઠળ રહેલા દર્દીઓને…

Read Full News

વિવિધ સેવા કાર્યોની સમીક્ષા સાથે અગ્રણીઓનું બહુમાન

ધી કચ્છ બ્લાઇન્ડ વેલ્ફેર એસોસિએશન ( કચ્છ અંધ કલ્યાણ સમિતિની ) વાર્ષિક સામાન્ય સભા સંસ્થાના પ્રમુખ જાદવજીભાઈ વરસાણીના અધ્યક્ષ સ્થાને ભુજ સ્થિત સંસ્થાના કાર્યાલય ખાતે યોજાઈ ગઈ હતી. શરૂઆતમાં સંસ્થાના સહમંત્રી દીપાબેન ગઢવી દ્વારા ગત બેઠકની મિનિટ્સનું વાચન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ખજાનચી કનૈયાલાલ અંજારિયાએ હિસાબો રજૂ કર્યા હતા, સંસ્થાના મહામંત્રી રતિલાલ પટેલ દ્વારા સંસ્થાની…

Read Full News

ભુજમાં પાતાળેશ્વર યુવક મંડળ યોજશે ગણેશોત્સવ

વર્ષ દરમ્યાન સામાજિક, ધાર્મિક અને રચનાત્મક સહિતના ઉપયોગી કાર્યો કરતા ભુજના પાતાળેશ્વર યુવક મંડળ દ્વારા 18મો ગણેશ ઉત્સવ શ્રદ્ધા અને ભક્તિભાવથી પરંપરાગત રીતે યોજાશે. ભુજના વ્યાયામ શાળા મેદાન ખાતે 14 થી 20 સપ્ટેમ્બર દરમ્યાન આ સાત દિવસીય ગણેશોત્સવ યોજાશે. જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે દુંદાળા દેવની આરાધના કરાશે. સાત દિવસના મહોત્સવની વિગતો આપતા આયોજકોએ જણાવ્યું…

Read Full News

એકસઠ વર્ષથી અવિરત 61મી અઠ્ઠાઈ

માંડવીના અગ્રણીની આરાધના પર્યુષણમાં બરકરાર માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ચેરમેન કિરણભાઈ સંઘવી સતત ૬૧ વર્ષથી ૬૧મી અઠ્ઠાઈ તપ (૮ ઉપવાસ)ની આરાધના કરી રહ્યા છે. ૭૭ વર્ષના કિરણભાઈ છેલ્લાં ૬૧ વર્ષથી પર્યુષણ પર્વમાં આ આરાધના કરી રહ્યા છે માંડવીમાં આરોગ્યક્ષેત્રે  કામગીરી કરતી સંસ્થા ‘જનકલ્યાણ મેડિકલ સોસાયટી’ સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર – માંડવીના…

Read Full News

ડુમરા પીરની દરગાહે સંતની હાજરીમાં વરસાદ માટે પ્રાર્થના

કચ્છની કોમી એકતાની સરાહના કરાઈ અબડાસા તાલુકાના ડુમરા ગામે આવેલું રહીમશા બાપુ ઉર્ફે ડુમરા પીરનું સ્થાનક સમગ્ર કચ્છમાં કોમી એકતાના પ્રતિક તરીકે ઓળખાય છે આ વિસ્તારના હિન્દુ અને મુસ્લિમ ભાઈચારાથી એકબીજાના તહેવારો ઉજવે છે . કોમી એકતાના મીસાલરુપ રહીમસા બાપુએ ગાયો માટે શહિંદી વહોરી હતી . આ દરગાહ અને સ્થળની મુલાકાતે દિપ્તાનંદજી મહારાજ (માંડવી પાતાલેશ્વર…

Read Full News

ભચાઉમા યોજાયો બોન હેલ્થ તપાસણી કેમ્પ

લાયન્સ ક્લબ ભચાઉ દ્વારા ઝંડુ કંપનીના સહકારથી નિશુલ્ક બોન હેલ્થ ચેક-અપ કેમ્પ શનિવારે યોજાયો હતો. કેમ્પની શરૂઆત લાયન્સ ક્લબ ભચાઉના પ્રમુખ ડો ધર્મેન્દ્ર પરમાર, પ્રોજેક્ટ ચેરમેન જયેન્દ્રભાઈ શાહ, રમણીકભાઈ , ઈશ્વર ભાઇ જોશી, ભુજથી આવેલા ઝંડુ કંપનીના વિપુલભાઈ એમ. ઠક્કર, અમદાવાદથી આવેલા ટેકનીશીયન શ્રીધરભાઈ બલાના હસ્તે દીપ પ્રાગટય કરી કરવામાં આવી હતી. ભરતભાઈ ઠક્કર,પત્રકાર વિનોદ…

Read Full News

મુંદરામા ત્રીસલા માતાના સ્વપ્નોની ઉછામણી

મુન્દ્રા ખાતે તપગરછ જૈન સંઘ દ્વારા ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે ચાતુર્માસ ગાળતા સાધુ સાધ્વીની હાજરીમાં પર્યુષણ પર્વના પાંચમા દિવસે માતા ત્રીસલા દેવીને આવેલા 14 સપનાની ઉછામણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભગવાનનો વરઘોડો જિનાલયથી નીકળ્યો હતો. લાભાર્થી પરિવાર રમાકાંતભાઈ હીરાલાલભાઈ પરિવારના નિવાસ્થાને વરઘોડાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જયાં મ.સા.એ માંગલિક સંભળાવ્યું હતું. લાભાર્થી પરિવાર દ્વારા…

Read Full News