ભુજ તાલુકાના સુખપર ખાતે ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી. ધારાસભ્ય અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું. તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.
સુખપરમાં કિસાન ઉત્સવ દિવસની ઉજવણી

