મુંદરામાં જોખમી જર્જરિત ઇમારતો તોડવાનું અંતે શરૂ
જ્યાં રાજશાહીના જમાનાની જૂની અને પૌરાણિક ઇમારતોની સંખ્યા સવિશેષ છે તેવા બંદરીય નગર મુંદરા ખાતે મુન્દ્રા બારોઇ નગરપાલિકાએ નોટિસ પાઠવી બિન જરૂરી જર્જરિત ઇમારતો ને ધસવાની કામગીરી નો પ્રારંભ કર્યો છે . નગરનો આ લાંબા સમયનો મુદ્દો અંતે હાથ ઉપર લેવાયો છે. સાથેસાથે તે બાબતે અમલવારી પણ આરંભાઈ છે. ચીફ ઓફિસર વૈભવ ભાઈ વ્યાસ એ…

