Gajara

લાયન્સ ક્લબ ભચાઉ દ્વારા ફ્રેન્ડશીપ ડે ઉજવાયો

ફ્રેન્ડશીપ ડે રવિવારના લાયન્સ ક્લબ ભચાઉએ મોડલ સ્કૂલ ની મુલાકાત લઈ ત્યાં રહેતા બાળકો માટે સેવાભાવી અને માનવતાસભર સેવા કાર્યક્રમ યોજ્યો હતો. બાળકોના સ્વાસ્થ્ય, પોષણ અને સુખાકારીને ધ્યાનમાં રાખીને આ સેવા પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ક્લબ પ્રમુખ ડો ધર્મેન્દ્રભાઈ પરમાર, ખજાનચી જયેન્દ્ર ભાઈ શાહ, જયદીપભાઈ જોશી, નિલેશભાઈ ચાવડા, ઇશ્વરભાઇ ઓઝા, ભાનુબેન જોશી તથા…

Read Full News

અંજાર મંદિરે હિંડોળા મહોત્સવનો પ્રારંભ

નવલખા પર્વતના હિંડોળા સાથે શુભારંભ અંજાર સ્વામિનારાયણ મંદિરે વિશેષ નવલખા પર્વત એવમ્ હિંડોળા દર્શન ઉદ્ઘાટન સમારોહ શ્રધ્ધાભેર યોજાયો અંજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે વિશેષ નવલખા પર્વત એવમ્ હિંડોળા દર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ શ્રદ્ધાભેર યોજાયો હતો. બપોરે યોજાયેલા આ સમારોહમાં હરિભક્તોએ ઉપસ્થિત રહી ભગવાનના દર્શન કરી સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે મહંત સ્વામી ધર્મનંદનદાસજી…

Read Full News

નરેન્દ્ર મોદીના અભિયાન સાથે જોડાયું ભુજ

અણુવ્રત સમિતિના કાર્યક્રમમાં લેવાયા નશામુક્તિના શપથ અણુવ્રત સમિતિ ભુજ દ્વારા તેરાપંથ ભવનમાં યોજાયેલા લાઇવ કાર્યક્રમમાં લોકોએ આજીવન નશામુક્ત રહેવાનો સંકલ્પ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ અંતર્ગત દેશના યુવાશક્તિ અને નાગરિકોને સંબોધિત કરવામાં આવેલા વર્ચ્યુઅલ કાર્યક્રમ સાથે ભુજ પણ જોડાયું હતું.અણુવ્રત સમિતિ…

Read Full News

વાગડના અનેક તળાવ ડેમ ઓગની જતા વધાવાયા

અમરપર, એકલ બાંભણકા રણ દરિયામાં ફેરવાયા રાપર : વરસે તો વાગડ ભલો એ કહેવત મુજબ વાગડ ના રાપર તાલુકા માં મોસમ નો કુલ 362 મી.મી વરસાદ નોંધાયો છે 14 ઈંચ વરસાદ થયો છે ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરના પૌરાણિક આંઢવાળા તળાવ ઓગની જતા તેને નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે ના હસ્તે પુજા અર્ચના કરીને શાસ્ત્રોક્ત…

Read Full News

સામખિયાળી રેલવે જંકશનનું એન.આઈ. કાર્ય સંપન્ન

રેલવે તંત્રના અમદાવાદ મંડળે કચ્છના સામખિયાળી જંક્શન ખાતે 46 કલાકનું નોન-ઇન્ટરલોકિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. સામાખ્યાલી–ભચાઉ રેલખંડના ડબલિંગ અને ઓટોમેટિક સિગ્નલિંગ પ્રોજેક્ટની દિશામાં મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી શકાય તેમ છે. 167 રુટો સાથે સંકળાયેલું 46 કલાકનું નોન-ઇન્ટરલોકિંગ કાર્ય રવિવારે સવારે નવ વાગ્યે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હોવાની રેલવે વિભાગે સતાવાર રીતે જાહેરાત કરી છે. બ્લોક…

Read Full News

મુંદરા તાલુકાની સંકલન બેઠકમાં વિવિધ મુદ્દા ચર્ચાયા

મુન્દ્રા માંડવી ના પ્રાંત અધિકારી ભગીરથ સિંહ ઝાલા ના અધ્યક્ષ સ્થાને સંકલન ની બેઠક યોજાઈ હતી.. બેઠકમાં વિવિધ પ્રશ્નો અને મુદદા રજૂ થયા હતા. બેઠક માં નાની તુંબડી ગામની પાણી ની લાઈન ની ચર્ચા થઈ હતી.. સંબંધિત અધિકારી એ આ માટે બે મહિના લાગશે એમ જણાવ્યું હતું.. મહારાણા પ્રતાપ સર્કલ થી બારોઇ જૂની ગ્રામ પંચાયત…

Read Full News

સ્વાતંત્ર્ય દિન ની જિલ્લા કક્ષા ની ઉજવણી મુન્દ્રામાં

મુન્દ્રાના બારોઇ રોડ પર તાલુકા પંચાયત કચેરી નજીક ઘેટા વિકાસ નિગમના ગ્રાઉન્ડમાં આ વખતે 15મી ઓગષ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી થશે. શનિવારે ચાલુ વરસાદે છત્રી સાથે મુન્દ્રા માંડવી પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા અને મદદનીશ પોલીસ અધિક્ષક ગૌતમ વિવેકાનંદન ઘેટા ઉછેર નિગમના મેદાનમાં પહોંચ્યા હતા પ્રાંત અધિકારી એ આગામી જિલ્લા કક્ષાના 15મી ઓગસ્ટના કાર્યક્રમ અંગે જણાવ્યું કે…

Read Full News

મિત્રતામાં મંદી સામાજિક નહિ પણ સાંસ્કૃતિક સમસ્યા

હાલમાં હાવર્ડ બીઝનેસ અહેવાલમાં એક લેખ વાંચવા મળ્યો. જેમાં લખ્યું છે કે દુનિયામાં “Friendship Recession” એટલે કે મિત્રતામાં ઘટાડો ઝડપથી વધી રહ્યો છે. જે ચિંતાજનક છે. તો આની અસર ધીરેધીરે ચોમેર પ્રસરી રહી છે. 1990 થી અત્યાર સુધી અમેરિકામાં “મારો કોઈ નજીકનો મિત્ર નથી” એવું કહેતા લોકો ચાર ગણાં વધી 12 ટકા થઈ ગયા હોવાનું…

Read Full News

સરકારી આરોગ્ય કેંન્દ્રમાં એક્સપાયરી ડેટ દવાઓ !!

સતાપક્ષના સત્તાધીશોની તપાસમાં મામલો સપાટીએ રાપર તાલુકાના ચિત્રોડ ગામ ખાતે કાર્યરત સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી થયેલી દવાઓનો જથ્થો મળતાં ચકચાર સર્જાઈ છે. સાથોસાથ આ પ્રકરણે અનેક સવાલો ઉભા કર્યા છે. રાપર તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશ ઢીલા, જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ મકવાણાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મુલાકાત લીધી તે વેળાએ આ મામલો બહાર આવ્યો છે. સતાપક્ષના…

Read Full News

મુંદરાને મળશે આધુનિક રમતગમત સંકુલ

મુન્દ્રા બારોઇ નગરપાલિકા દ્વારા નગરના શાસ્ત્રી મેદાન ખાતે પાંચ કરોડ ના ખર્ચે આધુનિક સ્પોર્ટ્સ મેદાન બનાવવા ની કામગીરી નો પ્રારંભ કરાયો છે. જેને લઈને બંદરીય વિકાસની પ્રક્રિયાને કારણે સતત વિકસી રહેલા આ નગરને આધુનિક રમતગમત સંકુલ પ્રાપ્ત થવાના સંજોગો સર્જાયા છે. સુધરાઇ ના ચીફ ઓફિસર વૈભવ ભાઈ વ્યાસ એ સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ શરૂ…

Read Full News