પોલીસ કર્મચારીઓને વિદાયમાન

કોઠારા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓને વિદાય અપાઈ હતી. હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા તથા પોલીસ કર્મચારી મહેશભાઈ પ્રજાપતિની સેવાઓને પોલીસ ઇન્સ્પેક્ટર પી. કે. રાડાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં બિરદાવાઈ હતી.

Read Full News

સંસ્થાના માધ્યમથી સેવાકાર્ય

માંડવીના સોશિયલ ગ્રુપના માધ્યમથી ડગાળા (તા.ભુજ) હાલે માંડવી નિવાસી મહેતા પરિવારે માનવસેવાનું કાર્ય કર્યું હતું. મહેતા ઝવેરબેન દેવજીભાઈ ડગાળાવાલા (હસ્તે. પ્રતિમાબેન વિરલભાઈ મહેતા – ડગાળાવાલા)એ ભોજાયની માનસ મંદિર સંસ્થા અને નાની ખાખરની વિકલાંગ જીવન વિકાસ મંડળ સંસ્થાની રૂબરૂ મુલાકાત લઈ દિવ્યાંગ બાળકો માટે માનવસેવાનું કાર્ય કર્યું હતું. દાતા પરિવારના વિરલભાઈ દેવજીભાઈ મહેતા અને પ્રતિમાબેન મહેતા…

Read Full News

માંડવીના અગ્રણીનું સન્માન

માંડવીના ગુર્જર જૈન સમાજ મંચ દ્વારા માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ મણીલાલ શાહનું અભિવાદન કરાયું હતું. ત્રણગચ્છના ઉપાશ્રયમાં યોજાયેલાં કાર્યક્રમમાં સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહે જણાવ્યું હતું કે આ અભિવાદનમાં સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહ, એડવોકેટ ઉદયભાઈ શાહ અને અજીતભાઈ પટવા, નગરપાલિકાના સત્તાપક્ષના નેતા વિજયભાઈ ચૌહાણ, કાઉન્સિલર પારસભાઈ સંઘવી, માંડવી ત્રણગચ્છ જૈન સંઘના પ્રમુખ…

Read Full News

નખત્રાણામાં પાણીની લાઇન તૂટતા ફુવારો ઉડયો : હજારો લીટર જળ વેડફાયું

નખત્રાણા ખાતે પેટ્રોલ પંપ સામે પાણીની લાઈન તૂટતા ફુવારા ઉડ્યા હતા. સુરલભીઠ વિસ્તારમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા આ પાઇપલાઇન નાખવામાં આવી હતી. વારંવાર પાઇપલાઇનમાં ફોલ્ટ થતાં નગરપાલિકાને રીપેર કરવા માટે ખર્ચ કરવા પડે છે હજુ ચાર મહિના થયા છે અને હવે અવારનવાર આ સમસ્યા સર્જાય છે આ લાઈન માંથી સુરલભીટ વિસ્તારને કનેક્શન આપવામાં આવ્યું છે જેમાં…

Read Full News

પૂર્વ કચ્છ જિલ્લાના 26 કર્મચારીને બઢતી

પૂર્વ કચ્છ (ગાંધીધામ) જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ સવર્ગના ૨૬ પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યા હતા. રાપર પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવાની કાર્યવાહી ક૨વા જરુરી સુચનાઓ આપવામાં આવી હતી તે અન્વયે આ કાર્યવાહી કરાઈ છે. પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફથી…

Read Full News

કલેકટરખીરસરા વીંજાણની મુલાકાતે

કચ્છ કલેકટર અનિલકુમાર રાણાવસિયા દ્વારા મંગળવારે અબડાસા મામલતદાર અને વહીવટી તંત્રની ટીમ સાથે ખીરસરા વિંઝાણ ગામની મુલાકાત લેવામાં આવી હતી ગામમાં પાણી, વીજળી, ગામતળ પ્લોટ સહિતની સુવિધાઓ અંગે ગ્રામજનોએ રજૂઆત કરી હતી. કલેકટરએ પ્રશ્નો સાંભળી સંબંધિત અધિકારીઓને તાત્કાલિક નિરાકરણ માટે સૂચના આપી હતી. ખીરસરાના સરપંચ આદમભાઈ હિંગોરા, અગ્રણીઓ, ગ્રામજનો હાજર રહ્યાં હતાં.

Read Full News

માંડવીના મુખ્ય પોસ્ટ માસ્તરને વિદાયમાન

માંડવીની મુખ્ય પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર વાલબાઈબેન જીવરાજભાઈ ગઢવી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમને વિદાયમાન આપવા માંડવી નાની બચત એજન્ટ એસોસિયેશન તરફથી સમારોહ યોજાયો હતો. ભારતીય પોસ્ટલ એમ્પ્લોઇઝ એસોસિયેશન કચ્છ જિલ્લાના પ્રમુખ કરસનભાઈ ગઢવીના પ્રમુખસ્થાને એસો.મના પ્રમુખ દિનેશભાઈ શાહે સૌને આવકાર્યા હતા. સન્માન પત્રનું વાંચન એસો.ના ઉપપ્રમુખ એમ.જી. શાહે કર્યું હતું. મંત્રી મૃદુલાબેન નાકર,…

Read Full News

ત્રણ દિવ્યાંગ આત્મનિર્ભર થવા ભણી….

માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ – ગોધરાના સંયુક્ત ઉપક્રમે, કોડાય (માંડવી) અને ડુમરા (અબડાસા)ના બે દિવ્યાંગને ટ્રાયસિકલ અને ફરાદી (તા.માંડવી)ના એક દિવ્યાંગ બહેનને વ્હિલચેર અર્પણ કરીને તેમને આત્મનિર્ભર બનવવાનો પ્રયાસ કરાયો હતો. સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે, જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી (હસ્તે. નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી) મૂળ માંડવી…

Read Full News

લાયન્સ ક્લબ ભચાઉ દ્વારા ફ્રેન્ડશીપ ડે ઉજવાયો

ફ્રેન્ડશીપ ડે રવિવારના લાયન્સ ક્લબ ભચાઉએ મોડલ સ્કૂલ ની મુલાકાત લઈ ત્યાં રહેતા બાળકો માટે સેવાભાવી અને માનવતાસભર સેવા કાર્યક્રમ યોજ્યો હતો. બાળકોના સ્વાસ્થ્ય, પોષણ અને સુખાકારીને ધ્યાનમાં રાખીને આ સેવા પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ક્લબ પ્રમુખ ડો ધર્મેન્દ્રભાઈ પરમાર, ખજાનચી જયેન્દ્ર ભાઈ શાહ, જયદીપભાઈ જોશી, નિલેશભાઈ ચાવડા, ઇશ્વરભાઇ ઓઝા, ભાનુબેન જોશી તથા…

Read Full News