ખંડણી કાંડમાં વધુ પાંચ પકડાયા

ગાંધીધામના ચકચારી ખંડણી કેસમાં મુખ્ય આરોપીઓ સહિત વધુ પાંચ જણની પૂર્વ કચ્છ પોલીસ દ્વારા પંજાબ ખાતેથી ધરપકડ
આરોપીઓમાં જાવેદ અબુ સાયચા, રિઝવાન હુસેન કીચા, મુનાવર મન્સુર બુચડ, નાગજી બલદેવ દેસાઈ અને સોહીલ જુસબ બૂચડનો સમાવેશ. કેસમાં ધરપકડ નો આંક 10 થયો. 4. 13 કરોડ ની માલમતા કબજે. આરોપીઓનું રીકન્ટ્રક્શન કરાયું.