ભચાઉ– રાપર તાલુકામાં ગેરકાયદે. ખનન સામે કાર્યવાહી

ચાર કરોડનો મુદ્દામાલ જપ્ત, ૮ ટ્રક અને હિટાચી યંત્ર સીઝ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરની સૂચનાના પગલે મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (ભચાઉ), મામલતદાર (ભચાઉ) તથા ખાણ-ખનિજ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદેસર રેતી અને ખનિજ ચોરી સામે વાગડ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સંયુક્ત ટીમ દ્વારા બુધવારના દિવસે તેમજ રાત્રિ દરમિયાન ભચાઉ અને રાપર…

Read Full News

ભુજમાં ૭૭ હજારના દારૂ સાથે ઝડપાયો

ભુજ શહેરના એ-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના અરહિંત નગરમાં રહેતા શખ્સને ૭૭ હજારના દારૂ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ટીમે બાતમી આધારે ઝડપી પાડ્યો હતો. અરીહંત નગરમાં ગરબી ચોક પાસે ફોરેસ્ટની દીવાલ પાસે મહાવીરસિંહ રવિન્દ્રસિંહ ઝાલા (.શિવ મંદીર પાછળ અરિહંતનગર) ઇંગ્લીશ દારૂનું વેચાણ કરે છે તેવી બાતમીના આધારે તપાસ કરાતા તેની પાસેથી ભારતીય બનાવટના અંગ્રેજી…

Read Full News

ભુજમાં યુવાન ગાંજાના જથ્થા સાથે પકડાયો

ભુજમાં સ્ટેશન રોડ થી શાસ્ત્રીનગર તરફ જતા રસ્તા પરથી માદક પદાર્થ ‘ગાંજા’ના ૧૫૮.૫ ગ્રામ જથ્થા સાથે વિવેક સનાતન બારોટ ઉ.વ.૨૦ , કૈલાસનગર,ભુજને શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. માદક પદાર્થ ગાંજા સાથે મોબાઈલ ફોન, રોકડા ૯૨૦, તથા દ્વિચકરી વાહન મળી કુલ્લ ૬૩,૮૪ નો મુદામાલ કબજે કરી આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી….

Read Full News

૩.૨૬ લાખના હેરોઈન સાથે યુવક ઝબ્બે

માદક પદાર્થનું પંજાબ કનેકશન તોડવા આદિપુર પોલીસની કાર્યવાહી પૂર્વ કચ્છમાં ખાસ કરીને ગાંધીધામ વિસ્તારમાં માદક પદાર્થ હેરોઇન વેચાણ કરવા પંજાબથી આવતા શખ્સો મોકળું મેદાન ભાળી ગયા હોય તેમ કોઈ ડર વિના જાણે આવતા જતા રહે છે. યુવા પેઢીમાં વધતા જતા નશાના વ્યસનને રોકવા આદીપુર પો.ઇન્સ. એમ.સી.વાળા દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને પેટ્રોલિંગ કરવા…

Read Full News

ગાંધીધામ રેલવે મથકે પાર્કિંગમાં ડ્રાઈવરને પાઈપ-લાકડીથી માર મરાયી

પેસેન્જર ભરવા બાબતે બોલાચાલી બાદ મામલો વકર્યો ગાંધીધામ રેલવે સ્ટેશનના પાર્કિંગમાં પેસેન્જરો ભરવાના નંબર અને ગાડી પાર્કિંગ બાબતે ઈકો તથા તુફાન ગાડીના ડ્રાઈવરો વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી. આ બનાવમાં ડ્રાઈવર હનીફને માથા સહિત શરીરે ઈજાઓ થતાં પ્રથમ સારવાર બાદ વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે…

Read Full News

વડવાકાંયા સીમમાં 48.12 લાખનો શરાબ-બિયર ભરેલી ટ્રક ઝડપાઇ

ઝાડીમાં કટિંગની પ્રક્રિયા વચ્ચે એલ.સી.બી.નો દરોડો, બુટલેગરો કારમાં પલાયન પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખાએ નખત્રાણા તાલુકાના વડવાકાંયા અને મંગવાણા ગામની સીમમાં મંગળવારે પરોઢે દારૂનું કટિંગ થાય તે પહેલા દરોડો પાડી 48.12 લાખની કિંમતનો અંગ્રેજી પ્રકારનો દારૂ અને બિયરનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. પોલીસે દારૂ સહિત ટ્રક, બાઈક, મોબાઈલ ફોન મળી…

Read Full News

બળાત્કાર સાથે હત્યાના કેસનો ભેદ ખોળી કઢાયો

ગાંધીધામના કિસ્સામાં ઓરિસ્સાવાસી પકડાયો જિલ્લાના વિકસિત નગર ગાંધીધામમાં મહિલા સાથે બળાત્કાર બાદ તેની હત્યા થવાના કિસ્સાનો પોલીસ દ્વારા ભેદ ઉકેલાયો હતો. આ ઘટનામાં 23 વર્ષની ના પ્રેમસિંગ પુરીબાગની ધડપકડ કરવામાં આવી છે. ગાંધીધામના મચ્છુનગર રેલવે ફાટક પાસે બાવળની ઝાડીમાંથી 45 વર્ષીય મહિલાની લાશ આ કિસ્સામાં મળી હતી. ગત 19 સપ્ટેમ્બરે મહિલનો મૃતદેહ મળી આવતા ગાંધીધામ…

Read Full News

મુન્દ્રામાં અડધો કિલો ગાંજા સાથે બિહારી પકડાયો

બાતમીના આધારે એસ.ઓ.જી. દ્વારા કાર્યવાહી મુંદરા ખાતે પશ્ચિમ કચ્છ પોલીસ એસ.ઓ.જી. દ્વારા ગાંજાના ગેરકાયદેસર વેચાણ અંગે મળેલી બાતમીના આધારે રેડ કરી 500 ગ્રામ ગાંજા સાથે બિહારના શખ્સ મનીશકુમાર ગનૌરી મંડલને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે ગાંજો, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂ.30,100નો મુદ્દામાલ કબજે કરી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેવી…

Read Full News

દુષ્કર્મ આચરનાર નરાધમને અંતિમશ્વાસ સુધીની કેદ

ભુજ સ્પેશયલ કોર્ટ દ્વારા બિહારી યુવાનને સજા ફટકરાઈ મુંદરાના ભદ્રેશ્વર વિસ્તારમાં છ વર્ષની માસૂમ બાળકીને લાલચ આપીને અપહરણ કરાયા બાદ તેની સાથે દુષ્કર્મ આચરી ગંભીર ઈજાઓ પહોંચાડવાના ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનાના કેસમાં ભુજની સ્પેશયલ કોર્ટે આરોપીને કડક સજા ફટકારી છે.કોર્ટે આરોપીને અંતિમશ્વાસ સુધીની સખત કેદની સજા અને ૧,૫૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે. આ કેસની વિગતો એવી…

Read Full News

ખેડુના ઘરમાંથી રૂદ્રાક્ષની સોનાની માળા ગાયબ

આદિપુરની ઘટના, ઘરકામ કરતી મહિલા સામે ફરિયાદમાં શક આદિપુરમાં રહેતા ખેડૂતે પોતાના ઘરના કબાટના ડ્રોઅરમાં રાખેલી રૂદ્રાક્ષની સોનાની માળા ગુમ થતાં ઘરકામ કરતી મહિલાએ ચોરી કરી હોવાની શંકા વ્યક્ત કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. લખવાયેલી ફરિયાદ મુજબ, દિપકભાઈ પુનાભાઈ કોઠીવાર વ્યવસાયે ખેતી કરે છે. તેમના ઘરે છેલ્લા 14 મહિનાથી કંચનબેન પ્રહલાદભાઈ ભીલ, રહે. દેગામ, તા….

Read Full News