લાયજાના રેતી ખનન મામલે અંતે ઉચ્ચ સ્તરે રાવ
રાજકીય અગ્રણી-એડવોકેટની લેખિત વિસ્તૃત રજૂઆત માંડવી તાલુકાના મોટા લાયજા ગામની નદીમાંથી થઈ રહેલી રેતીની ચોરી રોકવા માટે નરેન્દ્ર મોદી વિચાર મંચના લીગલ સેલના રાજ્ય અધ્યક્ષ એડવોકેટ ભુજના મગન રાજીયા ગઢવી દ્વારા કચ્છ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ પત્રમાં એડવોકેટ ગઢવીએ આરોપ લગાવ્યો છે કે, મોટા લાયજા ગામની સરકારી નદીમાંથી લાંબા સમયથી જાહેરમાં…

