ADMIN

કોઠારામાં બંધ મકાનોના તાળા તોડી ૬.૯૦ લાખની ચોરી

અબડાસા તાલુકાના કોઠારા ગામમાં તસ્કરોએ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક મોટી ચોરીને જાણે અંજામ આપ્યો છે. કોઠારામાં આવેલા ‘સિલ્વર પાર્ક સોસાયટી’ના બે બંધ રહેણાંક મકાનોને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને મોટી રોકડ 6.90 લાખની માલમતા ઉઠાવી જવાઈ હતી. પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ, આ ચોરીની ઘટના તારીખ ૧૦/૦૬/૨૦૨૬ ના રાત્રિના ૨૩:૦૦ વાગ્યાથી તારીખ ૧૧/૦6/૨૦૨૬…

Read Full News

તો માર્ચથી ભુજ, નખત્રાણા, લખપતના ગામોને લાઈનથી નર્મદાનાં વધારાનાં નીર

કચ્છમાં પહોંચનારા એક મિલિયન ફિટ જળ માટે કરાયું આયોજન કચ્છમાં પહોંચનારા નર્મદાના એક મિલિયન એકર ફિટ પાણીના ઉપયોગ માટેનું વ્યવસ્થિત આયોજન જળસંપત્તિ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, આ એક મિલિયન એકર ફિટ પાણી ટપ્પર ડેમ ખાતે પમ્પિંગ સ્ટેશનમાંથી પાઈપલાઈન દ્વારા વિવિધ સિંચાઈ યોજનાઓમાં પહોંચાડવાની તબક્કાવાર અમલવારી કરવામાં આવી રહી છે. આ આયોજનની ત્રણ મુખ્ય લિંક-સધર્ન…

Read Full News

TAT-S મુખ્ય પરીક્ષા કેન્દ્ર ન ફાળવતા વિરોધ પ્રદર્શન

કચ્છ જિલ્લા NSUI દ્વારા વિદ્યાર્થીઓ માટે કચ્છમાં કેન્દ્ર ન ફાળવાત વિરોધ પ્રદર્શન કરાયું હતું. કચ્છ જિલ્લા NSUI ના પ્રમુખ ઋષિરાજસિંહ ડી જાડેજા, ભુજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરદાન ગઢવી, NSUIના તિર્થભાઇ ઠક્કર, ફેજલ હિંગોરા , કૃષ્ણરાજસિંહ જાડેજા, સંદીપ રામ, ધૈર્યરાજસિહ, યાગ્નિકભાઈ, હર્ષદભાઈ, ગંગાબેન, સંજનાબેન, સિધ્ધિ સહિત કાર્યકર્તા જોડાયા હતા

Read Full News

પર્યુષણ પર્વ ભાવના સંધ્યાભકતી

રાપરગઢ અબડાસા વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર ટીમ દ્વારા જૈન ધર્મ ના પર્યુષણ પર્વ સંધ્યા ભક્તિમા હાજરી આપવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર સૌરાષ્ટ્ર પ્રાંત પ્રસાશનીક પ્રમુખ જગદીશસિંહ ગોહિલ, માતાના મઢ ધર્મપ્રસાર પ્રમુખ રામજીભાઈ કોલી, કોઠારા પ્રખંડના ગૌ સેવા સંવર્ધન પ્રમુખ દલપતસિંહ જાડેજા, કોઠારા પ્રખંડ ગૌસેવા સંવર્ધન ઉપપ્રમુખ વિપુલભાઈ શાહ, સંઘમાંથી જાડેજા ભગીરથસિંહ,…

Read Full News

રાપરના ધારાસભ્યએ પૂછયા સંતના ખબરઅંતર…

અમદાવાદ ખાતે રેડિયન્સ હોસ્પિટલમાં રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ગધેથડ આશ્રમના સંત લાલબાપુની નાદુરસ્ત તબિયતના ખબર અંતર પૂછી તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી.

Read Full News

એકસઠ વર્ષથી અવિરત 61મી અઠ્ઠાઈ

માંડવીના અગ્રણીની આરાધના પર્યુષણમાં બરકરાર માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ચેરમેન કિરણભાઈ સંઘવી સતત ૬૧ વર્ષથી ૬૧મી અઠ્ઠાઈ તપ (૮ ઉપવાસ)ની આરાધના કરી રહ્યા છે. ૭૭ વર્ષના કિરણભાઈ છેલ્લાં ૬૧ વર્ષથી પર્યુષણ પર્વમાં આ આરાધના કરી રહ્યા છે માંડવીમાં આરોગ્યક્ષેત્રે  કામગીરી કરતી સંસ્થા ‘જનકલ્યાણ મેડિકલ સોસાયટી’ સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર – માંડવીના…

Read Full News

ડુમરા પીરની દરગાહે સંતની હાજરીમાં વરસાદ માટે પ્રાર્થના

કચ્છની કોમી એકતાની સરાહના કરાઈ અબડાસા તાલુકાના ડુમરા ગામે આવેલું રહીમશા બાપુ ઉર્ફે ડુમરા પીરનું સ્થાનક સમગ્ર કચ્છમાં કોમી એકતાના પ્રતિક તરીકે ઓળખાય છે આ વિસ્તારના હિન્દુ અને મુસ્લિમ ભાઈચારાથી એકબીજાના તહેવારો ઉજવે છે . કોમી એકતાના મીસાલરુપ રહીમસા બાપુએ ગાયો માટે શહિંદી વહોરી હતી . આ દરગાહ અને સ્થળની મુલાકાતે દિપ્તાનંદજી મહારાજ (માંડવી પાતાલેશ્વર…

Read Full News

ભચાઉમા યોજાયો બોન હેલ્થ તપાસણી કેમ્પ

લાયન્સ ક્લબ ભચાઉ દ્વારા ઝંડુ કંપનીના સહકારથી નિશુલ્ક બોન હેલ્થ ચેક-અપ કેમ્પ શનિવારે યોજાયો હતો. કેમ્પની શરૂઆત લાયન્સ ક્લબ ભચાઉના પ્રમુખ ડો ધર્મેન્દ્ર પરમાર, પ્રોજેક્ટ ચેરમેન જયેન્દ્રભાઈ શાહ, રમણીકભાઈ , ઈશ્વર ભાઇ જોશી, ભુજથી આવેલા ઝંડુ કંપનીના વિપુલભાઈ એમ. ઠક્કર, અમદાવાદથી આવેલા ટેકનીશીયન શ્રીધરભાઈ બલાના હસ્તે દીપ પ્રાગટય કરી કરવામાં આવી હતી. ભરતભાઈ ઠક્કર,પત્રકાર વિનોદ…

Read Full News

મુંદરામા ત્રીસલા માતાના સ્વપ્નોની ઉછામણી

મુન્દ્રા ખાતે તપગરછ જૈન સંઘ દ્વારા ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે ચાતુર્માસ ગાળતા સાધુ સાધ્વીની હાજરીમાં પર્યુષણ પર્વના પાંચમા દિવસે માતા ત્રીસલા દેવીને આવેલા 14 સપનાની ઉછામણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભગવાનનો વરઘોડો જિનાલયથી નીકળ્યો હતો. લાભાર્થી પરિવાર રમાકાંતભાઈ હીરાલાલભાઈ પરિવારના નિવાસ્થાને વરઘોડાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જયાં મ.સા.એ માંગલિક સંભળાવ્યું હતું. લાભાર્થી પરિવાર દ્વારા…

Read Full News

અંજાર ખાતે સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ

વાંચન સંસ્કૃતિનો વ્યાપ વધારી સાંસ્કૃતિક વિકાસમા યોગદાન આપશે અંજાર ખાતે ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી છાંગાએ જણાવ્યું હતું કે, શાળા અને કોલેજોની સમીપ જ ગ્રંથાલયરૂપી મંદિરનું નિર્માણ થવાથી વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકો માટે વાંચનની ઉત્કૃષ્ટ સુવિધા ઉપલબ્ધ થઈ છે. તેમણે…

Read Full News