વિલંબિત વરસાદ વચ્ચે માલધારીઓની પડખે તંત્ર
જિલ્લામાં ઘાસની જરૂરીયાતને પહોંચી વળવા 52 ઘાસડેપો કાર્યરત’ 17.35 લાખ કિ.ગ્રા ઘાસ અપાયું કચ્છમાં વિલંબિત વરસાદની પરિસ્થિતિ વચ્ચે જિલ્લાના માલધારીઓ તથા પશુઓને ઘાસ તથા પીવાના પાણી મુદે્ કોઇ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં કચ્છ જિલ્લા વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે. કચ્છમાં પશુઓ માટે ઘાસ અને પાણીની વિતરણ વ્યવસ્થા મુદે્ કલેક્ટર અનિલ…

