રિલાયન્સનો કિડિયાનગરના આરોગ્ય કેમ્પ, 330ને સારવાર
સરહદી વિસ્તારના લોકો જોડાયા, નિદાન સાથે દવાઓનું વિનામૂલ્યે વિતરણ કચ્છના સરહદી વિસ્તારોમાં ગ્રામજનોને તેમના ઘર નજીક સમયસર અને જરૂરી આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ન્યૂ એનર્જી દ્વારા સામાજિક જવાબદારીની ૫હેલ અંતર્ગત બીજો સામાન્ય આરોગ્ય તપાસ કેમ્પ તાજેતરમાં રા૫ર તાલુકાના કિડિયાનગર કુમાર પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. જેમાં કિડિયાનગર ઉ૫રાંત સઈ, મોટા અને નાના…

