ભુજની સંગીતની સંસ્થા ક્લાવૃંદ દ્વારા અશોકભાઇ માંડલિયાના સાનિધ્યમાં સંગીતની રમઝટ સાથે મહેફીલ જામી હતી. પ્રકાશભાઈ ગોર, સુધિરભાઈ પાઠક, અશોકભાઈ માંડલિયા, પ્રેમ બહાદુર, હેમાલીબેન માંડલિયા, પ્રદિપભાઈ ઐયર, આશિષભાઈ વૈધ, હિતેષભાઈ માણેક, દિપકભાઈ ચૌહાણ, દર્શનાબેન મુન્શી, મનિષભાઈ ચૌહાણ, જી.આર.ગઢવી, ઈન્દુબેન ઠાકર, ટીઆના માંડલિયા, જયાબેન ઠક્કર, રધુવીરસિંહ જાડેજાએ ગીતો ગાયા હતા.
કલાવૃંદ ક્લબના કાર્યક્રમમાં સંગીતની મહેફીલ જામી

