માંડવીના સેવાભાવી તબીબ ડો.નવીનભાઈ ગોગરીનું નિધન
માંડવીના સેવાભાવી તબીબ ડો.નવીનભાઈ લખમશીભાઈ ગોગરી (ઉં. ૮૪ )નું બુધવારના નિધન થતાં માંડવી શહેરમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. ડો.નવીનભાઈ ગોગરી મૂળ ભુજપુર (તા.મુન્દ્રા)ના વતની હતા. ઘણા વર્ષોથી માંડવીમાં રહી સેવાભાવી તબીબ તરીકે નામના મેળવી હતી. તેમણે માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા દુર્ગાપુર (તા.માંડવી)માં પોલિયોના ઓપરેશન કેમ્પમાં સેવા કરી હતી. જૈન સાધુની પણ…

