મુંદરામાં જર્જરિત ઇમારતો પાડવાનું કામ શરૂ
ભાટિયા ચકલાથી કાર્યવાહીનો પ્રારંભ 2001ના વિનાશક ભૂકંપ બાદ હલબલીને વધુ નબળી થયેલી મુન્દ્રા ની દાયકાઓ જૂની બંધ હાલત માં ઉભેલી જર્જરિત ઇમારતો જીવલેણ સાબિત થાય એવી લાંબા સમયની દહેશત વચ્ચે આવી ઇમારતો ધસવાનું કાર્ય અંતે મુન્દ્રા બારોઇ નગરપાલિકા દ્વારા શરૂ કરાયું છે.મુન્દ્રા નગરના કોટ અંદરના વિસ્તારમાં ભાટિયા ચકલા સ્થિત દાયકાઓ જૂની બે જર્જરિત ઇમારતો ને…

