મુન્દ્રામાં જલીયાણ જોગી મંદિરે થઈ પુન: પ્રતિષ્ઠા
શ્રધ્ધાભેર યોજાયા હવન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો, ભાવિકો જોડાયા મુન્દ્રા નગરમાં રોકડીયા હનુમાન મંદિરના સંકુલમાં સંત શિરોમણી જલારામ બાપાનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. પ્રથમ્ દિને દાતા પરિવારએ બાપાની મૂર્તિની સ્થાપના કરી હતી. મુન્દ્રા માં અંદાજે 50 વર્ષ જૂના જલારામ બાપાના આ મંદિરને ભૂકંપમાં નુકસાન થયુન હતું. જે પછી આ પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો….

