ગાંધીધામ-પુરી સાપ્તાહિક ટ્રેનો આંશિક રદ

પ્લેટફોર્મ અપગ્રેડેશનના કારણે અસર પૂર્વ તટ રેલવેના ખુર્દા રોડ મંડળના પુરી સ્ટેશન પર પ્લેટફોર્મ અપગ્રેડેશન કામ માટે બ્લૉક લેવામાં આવ્યો છે, જેના કારણે ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો આંશિક રદ રહેશે. 26 ઓગસ્ટ થી 14 ઓક્ટોબર 2026 સુધી ટ્રેન નંબર 22973 ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ માલતીપાટપુર સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે.  29 ઓગસ્ટ થી 17 ઓક્ટોબર 2026…

Read Full News

દાતા સુંદરજીભાઈ શાહનું અવસાન

કચ્છ, મુંબઈમાં અનેક પ્રવૃત્તિઓમાં મહત્વનું યોગદાન મૂળ અબડાસાના સણોસરા ગામના વતની શ્રેષઠી સુંદરજીભાઈ શાહનું મુંબઈમાં અવસાન થતા કચ્છ અને બૃહદ કચ્છમાંમાં શોકની લાગણી પ્રસરી છે મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવી કચ્છ અને મુંબઇમાં જીવદયા, માનવતા સહિતની અનેક સેવપ્રવૃતિમાં તેમનું અનેરું યોગદાન રહ્યું હતું. સુંદરજીભાઇ શાહનું કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે મોટું નામ રહ્યું છે. વીરાયતનના ચેરમેન, માનવજ્યોત મુંબઇના…

Read Full News

મુંદરામાં હેરોઈન સાથે બે જણ ઝડપાયા

મજૂર કોલોનીમાં દરોડો, સપ્લાયરનું નામ ખુલ્યું મુંદરા પોલીસે આનંદ શ્રમિક કોલોનીમાં દરોડો પાડી 12 ગ્રામ હેરોઈન સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતા. પોલીસે હેરોઈન સહિત 2.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હેરોઈનનો જથ્થો પંજાબના અમૃતસરના હેપી પાસેથી ખરીદાયો હોવાની વિગતો સપાટી ઉપર આવી છે. મુંદરા પોલીસને પેટ્રોલિંગમાં બાતમી મળી હતી કે આનંદ…

Read Full News

માંડવીમાં વિકાસ કામો મુદે સત્તાપક્ષ વિપક્ષ સામેસામે

તાલુકા પંચાયતની સભામાં વિકાસ કામોને બહાલી માંડવી તાલુકા પંચાયતની વિકાસ કામોને લઈને સભા બોલાવવામાં આવી હતી. ટીડીઓ પરમાર, પ્રમુખ રેખાબેન પટેલ, કારોબારી ચેરમેન બળવંતસિંહ જાડેજા, સતા પક્ષના નેતા કીર્તિ ગોર, ઉપપ્રમુખ વિરમભાઇ ગઢવી, જિલ્લા પંચાયતના સદસ્ય જીવરાજભાઈ ગઢવી, વાલજી સંગાર, પ્રિયંકાબેન રાહુલ ગોસ્વામી, પરેશ સંગાર તેમજ તાલુકા પંચાયતના સદસ્યોએ ઉપસ્થિત રહિ ચર્ચામાં ભાગ લીધો હતો….

Read Full News

રાપર અયોધ્યાપુરી પ્રાથમિક કન્યા શાળા ખાતે સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન

ધારાસભ્ય દ્વારા કામો માટે પાંચ લાખની ગ્રાન્ટની ઘોષણા ગુજરાત રાજય સંસ્કૃત બોર્ડ દ્વારા “સંસ્કૃતકક્ષ”નુ અયોધ્યાપુરી પ્રાથમિક કન્યા શાળા રાપર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના સંવર્ધન માટે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે સંસ્કૃતકક્ષ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે નગરપાલિકા ના પ્રમુખ ચાંદ ભાઈ ભીંડે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામતભાઇ વસરા બીઆરસી કોડીનેટર મેહુલ…

Read Full News

કરાટે ક્ષેત્રે બે કચ્છી દીકરીની રાજ્ય સ્તરે કિક

જેનિશા બોખાણીને સુવર્ણ, અવની શેખલિયાને રજત ચંદ્રક તાજેતરમાં આણંદ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની કરાટે ચેમ્પિયનશિપમાં આદિપુર સ્થિત ગુરુ નાનક પબ્લિક સ્કૂલની બે વિદ્યાર્થિની જેનિશા મનજી બોખાની અને અવની શેખાલિયાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગાંધીધામ સહિત સમગ્ર કચ્છ જિલ્લાનું નામ ઉજાગર કર્યું છે. ​જેનિશા મનજી બોખાણી (ધોરણ ૯)એ શાનદાર રમતનું પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ (સુવર્ણ ચંદ્રક) મેળવ્યો…

Read Full News

વાગડના ગાંધીવાદી વલ્લભપર ગામનો દારૂ મામલે વટભેર હટકે નિર્ણય

પીનારા અને વેચનારા સાથે જામીન પડનારા માટે પણ દંડ રાપર તાલુકાના ગાંધીવાદી ગામ તરીકે ઓળખાતા વલ્લભપરમાં ક્રાંતિકારી પગલાના સ્વરૂપમાં દારૂના દૂષણ સામે વટથી હટકે નિર્ણય લઈ આ બદીને ડામવા માટે કડક શિક્ષાત્મક પગલાની ઘોષણા વચ્ચે નિયમો બનાવાયાં છે. સમસ્ત ગામે દારૂ પીનારને 1000, વેંચનારને 5000, જામીન પડનારને 5000 દંડ અને જે વ્યક્તિ બીજીવાર પકડાશે તેને…

Read Full News

આડેસરમાં શાંતિ સમિતિ બેઠક

કચ્છ ના પ્રવેશદ્વાર આડેસર ખાતે આડેસર પીઆઈ જે.બી આચાર્યના વડપણ હેઠળ શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં વિવિધ સમાજ ના લોકોએ હળીમળીને તહેવાર ઉજવવા નિર્ણય કર્યો હતો. બેઠકમા મુકેશ ચાવડા,વસરામ ચૌધરી, મુકેશઠાકોર,માદેવાભાઈઆહરાણાભાઈ આહીર રમજાનભટ્ટી, અબ્દુલકરીમ હિંગોરજા, ફકીરમામદ સમેજા, 9જુનેદભાઈ સૈયદ વિગેરેઉપસ્થિત રહ્યા હતા

Read Full News

બેરોજગારી, શિક્ષણ મુદ્દે સરકાર પર કોંગ્રેસના પ્રહાર

પ્રદેશ પ્રમુખ દ્વારા વિવિધ મુદ્દે લડી લેવાની તૈયારી બતાવાઈ આવનારી ૨૦૨૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે અત્યારથી જ રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે સાથે સ્થાનિક મુદ્દાઓને લઈને આંદોલન કરવાની ચીમકી પણ પક્ષએ ઉચ્ચારી છે. કચ્છની મુલાકાતે આવેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ધારાસભ્ય અમિતભાઈ ચાવડા, પ્રવક્તા ડૉ મનીષભાઈ દોશી, જિલ્લા પ્રમુખ વી કે હુંબલ ,જિલ્લા પંચાયત…

Read Full News

અંજારમાં ધાણી પાસાનો જુગા૨ રમતા દશ ઝડપાયા

અંજા૨ પોલીસને પેટ્રોલીંગ દ૨મ્યાન મળેલી બાતમીના આધા૨ે રેઈડ કરી ત્યારે જયંતીભાઈ મનજીભાઈ સોરઠીયા (૨હે.વિજયનગ૨ જુની કોર્ટ પાછળ અંજા૨) પોતાના મકાન પાસે ખુલ્લી જગ્યામા જુગારીઓને બોલાવી ધાણીપાસા વડે જુગા૨ રમાડી રહ્યો હતો આ દરોડામાં સંજય ક૨શનભાઈ મહેશ્વ૨ી ૨હે. ઈન્દીરાવાસ સિનુગ્રા તા.અંજા૨, પરેશ ભીમજીભાઈ જોગી ૨હે.ખ૨ાવાડ, સિનુગ્રા તા.અંજાર કચ્છ , બાબુ ભા૨મલભાઈ જોગી ૨હે.ખ૨ાવાડ, સિનુગ્રા તા.અંજા૨, જેન્તીલાલ…

Read Full News