આસો નવરાત્રીમાં માતાનામઢ જતા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે સૅવા સૂરક્ષાની કામગીરી કરવા બદલ પશ્રિમ કરછ જિલ્લા પૉલીસ વડા વીકાસ સુંડાનું કરછ જિલ્લા નરૅન્દ મૉદી વીચાર મંચ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જીલ્લા મંચ પ્રમૂખ શૈલૅન્દ્રસિહ જાડૅજા, ભૂજ તાલુકા પ્રમૂખ ગૉપાલભાઈ આહીર સહીતનાં સન્માનમાં જોડાયા હતા
પોલીસ અધિક્ષકને સન્માન્યા મોદી વિચાર મંચએ

