સ્વજન બનીને સમગ્ર કચ્છ બોલ્યું “હેપ્પી બર્થ ડે મોદી”
આડેસરથી કોટેશ્વર સુધી જન્મદિન ઉજવણી, લાખો દિવડા પ્રગટાવાયા, અનેક કાર્યક્રમ યોજાયા આજકાલથી નહિ પણ છેક મુખ્યમંત્રી હતા ત્યારથી કે તેનાથી પણ પહેલાથી કચ્છ પરત્વે ખાસ અને વિશેષ લગાવ ધરાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આજે 76માં જન્મદિવસ નિમિતે કચ્છવાસીઓએ પણ પોતાના આ સ્વજન વ્યક્તિત્વ માટે હોંશથી લાગણીનો પડગો પાડી ઉજવણી કરી હતી. આ નિમિતે આશીર્વાદનો દીવડો અંતર્ગત…

