બાળ કલાકારોએ બક્ષિસની રકમ પ્રભુ ચરણોમાં આપી.

આરાધના ભવન જૈનસંઘ – ભુજમાં નેમનાથ પ્રભુની નવ ભવની પ્રીતિનો કાર્યક્રમ યોજાયો ભુજ આરાધના ભવન જૈનસંઘ ભુજના ઉપક્રમે ચાતુર્માસ ગાળતા જૈનાચાર્ય આનંદવર્ધનસૂરિશ્વરજી મ.સા. અને આત્મદર્શનસૂરિશ્વરજી મ.સા. આદિ ઠાણા-૧૮ની હાજરીમાં દાતા પ્રેમિલાબેન સ્વરૂપચંદભાઈ મહેતા પરિવારના સહયોગથી નેમનાથ પ્રભુની ૯ ભવની પ્રીતિનો સ્ટેજ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તમામ ૨૦થી વધારે કલાકારોનો રોલ સંઘના બાળકોએ ભજવ્યો હતો. બે…

Read Full News

સેવાને વધુ વેગનો રોટરી મુન્દ્રાનો નિર્ધાર

શપથ ગ્રહણ સમારંભ નિમિતે અપાઈ ખાત્રી મુન્દ્રા: રોટરી ક્લબ ઓફ મુન્દ્રા દ્વારા નવા રોટરી વર્ષની ટીમનો શપથ સમારોહ યોજાયો હતો. ક્લબના નવા પ્રમુખ તરીકે રાકેશ મહેશ્વરી અને નવા સેક્રેટરી તરીકે નરેન્દ્રસિંહ (લાલુભા) પરમારએ પદભાર સંભાળ્યો હતો. માજી પ્રમુખ શૈલેશ માલીએ પોતાના કાર્યકાળની જવાબદારી નવી ટીમને સોંપી હતી. ઇન્સ્ટોલેશન અધિકારી તરીકે ડિસ્ટ્રિક્ટ ગવર્નર વિક્રમ ઠક્કર, ઉપસ્થિત…

Read Full News

ગુરુવારે ગોધરામાં રક્તદાન મેગા મેડિકલ કેમ્પ

ઓપરેશન નિઃશુલ્ક કરી અપાશે દવા પણ મફત અપાશે માંડવી : કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ – ગોધરાના ઉપક્રમે ગોધરા ગામના શ્રેષ્ઠી સુંદરજીભાઈ લાલજીભાઈ કેશવજીભાઈ ભેદા પરિવાર (જૂહુ – પાર્લા – મુંબઈ – ગોધરા)ના દાનથી ૨૦મી ઓગસ્ટ ગુરુવારના સવારના ૯ થી ૧ વાગ્યા દરમ્યાન, વિવિધલક્ષી હોલ – બી. કે. ભેદા સંકુલ – ગોધરામાં બ્લડ ડોનેશન કેમ્પ…

Read Full News

દીકરીઓને શિક્ષણ, સુરક્ષા અને સમાન તક એ સમાજની સામુહિક જવાબદારી

માંડવી ધારાસભ્યના હસ્તે યોજનાઓના હુકમોનું વિતરણ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત બને તેમજ સમાજમાં ગૌરવભેર આગળ વધે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ અંતર્ગત દર વર્ષે ૧ થી ૮ ઓગસ્ટ દરમિયાન “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવે છે….

Read Full News

રાષ્ટ્ર ધર્મ જ સર્વોપરી અને સર્વસ્વ

ના.સરોવર સ્વામી મંદિરે લહેરાયો ત્રિરંગો નારાયણ સરોવર સમગ્ર દેશની સાથે રાષ્ટ્રીય મહાપર્વની ઉજવણી રાષ્ટ્રના છેવાડે આવેલા તીર્થધામ ના.સરોવર ખાતે સ્વામિનારાયણ મંદિરના ઉપક્રમે ગર્વભેર કરાઈ હતી. નારાયણસરોવર સ્વામિનારાયણ મંદિર ખાતે મરીન કમાન્ડની ઉપસ્થિતિમાં ડી. વાય. એસ. પી. શ્રી. ઝાલા , પૂજારી મેઘજીભાઈ પટેલ, સંચાલક જીતેનભાઈ વેકરીયા, દિપકભાઈ જોશી અને પ્રવાસીઓની હાજરીમા ધ્વજવંદન નો કાર્યક્રમ ગર્વભેર યોજાયો…

Read Full News

ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો હરિભક્તોએ લહેરાવ્યો ત્રિરંગો

શાસ્ત્ર સાથે રાષ્ટ્ર અને તેના પર્વ પણ એટલા જ આવશ્યક અને સૌની ફરજ હોવાની શીખ આપતા ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિરના સંતો અને હરિભક્તોએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવતજીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, વહીવટી કાર્યવાહક સંત દેવપ્રકાશદાસજી આદી વરિષ્ઠ સંતોના આશિર્વાદ અને માર્ગદર્શન સાથે રાષ્ટ્રીય…

Read Full News

ડુમરામાં આનંદેશ્વર શિવાલયે પ્રથમ શ્રાવણી સોમવારે શિવશાહી સંતવાણી

નિલેશ ગઢવી, પૂનમબેન ગઢવી અને શ્યામ ગઢવી રમઝટ બોલાવશે શ્રાવણ માસ દરમ્યાન અબડાસા વિસ્તારમાં સમગ્ર મહિનો જ્યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવાના છે એવા જાણીતા ધાર્મિક સ્થળ ડુમરા સ્થિત આનંદેશ્વર શિવાલયે સોમવાર તા. 17મી ઓગસ્ટના જાણીતા કલાકારોની શિવશાહી સંતવાણી રાત્રે આઠ વાગ્યે યોજાશે.કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જાણીતા કલાકારો નિલેશ ગઢવી, પૂનમબેન ગઢવી, શ્યામ ગઢવી અને સાથી…

Read Full News

રાષ્ટ્રધર્મ પ્રત્યેક જણ માટે સર્વોપરી

ભુજ ભાનુશાલી છાત્રાલયમાં લહેરાયો ત્રિરંગો ભુજ ખાતે ભાનુશાલી કુમાર છાત્રાલયમાં 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી ગર્વભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે ભુજ ભાનુશાલી મહાજનના પ્રમુખ શંભુભાઈ નંદાના હસ્તે ત્રિરંગો ફરકાવાયો હતો. તેમણે દેશની આઝાદીના મૂલ્ય અને શહીદોની શહાદત યાદ કરવા સાથે રાષ્ટ્રધર્મને જીવનમાં અગ્રતા આપવાની પ્રત્યેક નાગરિકની પહેલી ફરજ હોવાની વાત કરી હતી. મહામંત્રી લખમશીભાઈ ભદ્રા,…

Read Full News

દેશ માટે બાજપાઈજીનું યોગદાન ‘અટલ’

અંજારમાં પુણ્યતિથિએ વંદના કરાઈ અંજાર : અહીંની નગરપાલિકા દ્વારા સવાસર નાકા તળાવ નજીક ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપાઈની પ્રતિમા સમક્ષ તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પવા કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગના મંત્રી ત્રીકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં અને નગરપાલિકાના અધ્યક્ષા ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. મંત્રી ત્રિકમભાઈએ વક્તવ્ય આપતા…

Read Full News

નવરાત્રીમાં આંતરરાષ્ટ્રિય હિન્દૂ પરિષદ એક કરોડ ઘરમાં કરશે શસ્ત્ર–કન્યા પૂજન

ડો. પ્રવીણ તોગડીયાના સાનિધ્યમાં ભુજમાં વેપારીઓ સાથે સંમેલન યોજાયું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કચ્છ વિભાગ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાના સાનિધ્યમાં શુક્રવારે ભુજમાં સંતોષ સોસાયટી સ્થિત કચ્છ અંધજન મંડળ કાર્યાલયમાં ભુજના વેપારીઓ સાથે સંમેલનનું યોજાયું હતું. આ પ્રસંગે સોસાયટીઓમાં હનુમાન ચાલીસા, દશેરાના દિવસે શસ્ત્ર પૂજન , નવરાત્રીએ કન્યા પૂજન ગરીબોને અનાજ, સુગરની તપાસ અને હિન્દુને મદદની…

Read Full News