જી. કે..માં સુપર સ્પેશિયાલિટી સારવારનો નવો યુગ શરૂ થવા ભણી

ઉચ્ચતમ સારવાર સહિતની તબીબી સવલતો મળવાની આશા જિલ્લા હોસ્પિટલ હોવા છતાં એક સમયે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સારવાર પણ માંડ મળતી હતી. પરંતુ ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ સાથે જોડાણ બાદ હવે આગામી સમયમાં કચ્છના દર્દીઓને ઘરઆંગણે સુપર સ્પેશિયાલિટી સારવાર આ હોસ્પિટલના માધ્યમથી મળવાની આશા જાગી છે. જનરલ હોસ્પિટલ સાથેની મેડિકલ કોલેજમાં…

Read Full News

વા.બે.ચો. યુવતી મંડળ, ભુજનું ‘ગ્રાન્ડ એક્ઝિબિશન’

સર્જનાત્મકતા અને કૌશલ્ય બહાર લાવવા માટેનો પ્રયાસ ભુજ વાગડ બે ચોવીસી યુવતી મંડળ દ્વારા આરટીઓ વાડી ભુજ ખાતે પ્રમુખ નેહલબેન શેઠના અધ્યક્ષસ્થાને ‘ગ્રાન્ડ એક્ઝિબિશન’ યોજાયું હતું. બે દિવસીય આ પ્રદર્શનને પ્રતિસાદ મળ્યો હતો. યુવતી મંડળનાં મંત્રી નિરાલીબેન પારેખએ સ્વાગત કર્યું હતું. ભુજ સમાજના પ્રમુખ કિશોરભાઈ મોરબીયા, મહિલા મંડળનાં પ્રમુખ જયશ્રીબેન ખંડોર તથા યુવક મંડળનાં પ્રમુખ…

Read Full News

હોમિયો. દવાથી જટિલ રોગોમાં પણ ફાયદો થાય

માંડવીના સેવામંડળ અને ભુજના રામકૃષ્ણ મઠના સંયુક્ત ઉપક્રમે, સેવામંડળના દવાખાનામાં મંછારામ બાપુના વાડામાં શનિવારના હોમિયોપેથિક નિદાન અને સારવારનો ૨૭મો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં નવ ગામના ૧૧૪ લોકોએ લાભ લીધો હતો. ડો.મનોજભાઈ માકાણી (એમ.ડી.)એ જણાવ્યું હતું કે, હોમિયોપેથીક દવા લેવાથી કોઈ આડઅસર થતી નથી તેમજ હોમિયોપેથીક દવાઓ લાંબા સમય સુધી લેવાથી જટિલ રોગોમાં…

Read Full News

માંડવી કોલેજમાં દાતાની જયંતીએ કાર્યક્રમો યોજાયા

માંડવીની શેઠ એસ.વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું જેમના નામથી નામકરણ થયેલું છે એવા દાતા અને સ્વાતંત્ર્ય સેનાની શેઠ સુરજી વલ્લભદાસની જન્મજયંતી નિમિત્તે કોલેજ ખાતે રક્તદાન કેમ્પ, થેલેસેમિયા ટેસ્ટ તથા ગાયત્રી યજ્ઞ યોજાયા હતા. પ્રારંભ કોલેજની સ્થાપનાના વર્ષ 1966ના પ્રથમ વર્ષના વિદ્યાર્થી મોહનભાઈ જોબનપુત્રાના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. થેલેસેમિયા ટેસ્ટ તથા બ્લડ ડોનેશન કેમ્પનો…

Read Full News

તેરા તુજકો અર્પણ ટ્રસ્ટે યોજ્યો મેગા કેમ્પ

110થી વધુ લાભાર્થીએ સેવાનો લાભ લીધો ભુજ તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છ દ્વારા કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુથી બે દિવસીય મેગા કેમ્પ યોજાયો હતો. કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી તથા તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છના અધ્યક્ષ હિતેશભાઈ ખંડોરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં 110થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો…

Read Full News

ગોધરામાં રક્તદાન, મેગા મેડિકલ કેમ્પ યોજાયો

૩૩૮એ લાભ લીધો, ૮૩ વ્યક્તિએ ૧૬૮૦૦ સીસી રક્ત આપ્યું કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ – ગોધરા અને ટીમ ગોધરા દ્વારા ગુરુવારના બી.કે.ભેદા પંચાયતી પ્રાથમિક શાળાના વિવિધલક્ષી હોલમાં તારકગુણાશ્રીજી મ.સા., હેમગુણાશ્રીજી મ.સા. અને કુશલગુણાશ્રીજી મ.સાની હાજરીમાં નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ અને રક્તદાન કેમ્પ યોજાયો હતો. માંડવી મરીન પોલીસ કમાન્ડોના પી.આઈ. એસ. આર. સાબળે અને પી.એસ.આઈ. પી….

Read Full News

રાપરમાં સમરસતા કળશ યાત્રા યોજાઈ

વિવિધ ગામમાં ફરી સરપંચોને કળશ અપાશે સંત શિરોમણી ગુરૂ રવિદાસજી મહારાજની 650મી જયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન કળશ યાત્રા રાપર ખાતે યોજાઈ હતી. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સરપંચો ને કળશ અર્પણ કરવામાં આવશે યાત્રા દરેક ગામોમાં ફરશે. રાપરમા ભાજપ કાર્યાલયથી દેના બેન્ક ચોક ખાતે રામદેવપીર મંદિર ખાતે પહોંચી આરતી કરી…

Read Full News

સંસ્કારો સાથે પ્રતિભાને પ્રોત્સાહન આપતી સ્પર્ધા

ભુજ : અણુવ્રત આંદોલન દ્વારા બાળકો, યુવાનો તથા સમાજના દરેક વર્ગમાં નૈતિકતા, ચારિત્ર્યનિર્માણ અને જીવનમૂલ્યોની જાગૃતિ કેળવવાના હેતુથી ‘અણુવ્રત પ્રબોધન પ્રતિસ્પર્ધા–2026’નું આયોજન કરવામાં આવ્યું છે. અણુવ્રતના માનવીય મૂલ્યોને અભ્યાસ અને આત્મચિંતન સાથે જોડતી આ સ્પર્ધામાં સહભાગી થનાર પ્રતિભાઓ માટે આકર્ષક રોકડ પુરસ્કારોની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સ્પર્ધા માત્ર સામાન્ય જ્ઞાન કે સ્પર્ધાત્મક પરીક્ષા…

Read Full News

ભુજમાં 27મીએ મહારાણી પ્રીતિદેવી ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોને કિટનું વિતરણ

ધારાસભ્યની હાજરીમાં યોજાશે સેવાનો કાર્યક્રમ સેવા પરમો ધર્મના સૂત્ર સાથે વિવિધ સેવાકીય, ઉપયોગી અને રચનાત્મક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા મહારાણી પ્રીતિદેવી જીવદયા ટ્રસ્ટ દ્વારા તા. 27 ઓગષ્ટ ગુરુવારે દિવ્યાંગ લાભાર્થીઓને કીટ વિતરણનો કાર્યક્રમ યોજાશે. મહારાણી પ્રીતિદેવી જીવદયા ટ્રસ્ટ ભુજ દ્વારા સમયાંતરે સેવાની અને ઉપયોગી પ્રવૃતિ સંસ્થાની સ્થાપનાથી થતી આવે છે. આ અભિગમ જાળવી રાખતા દિવ્યાંગ વ્યક્તિઓને…

Read Full News

આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજને” વિશ્વ સત્સંગ સમ્રાટ * પદવીથી નવાજાયા

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો  સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર, ન્યુ જર્સી ખાતે ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. સંત સંમેલનમાં આવેલા જગદ્દગુરુ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચળ દેવાચાર્યજી મહારાજ, મહામંડેલેશ્વર પ્રતાપુરીજી મહારાજ – રાજસ્થાન, યોગાચાર્ય અખિલેશદાસજી મહારાજ – હરિદ્વાર, મહામંડેલેશ્વર હરીશચંદ્રપુરીજી મહારાજ તથા બી.એ.પી.એસ સંસ્થાના સંતોની…

Read Full News