કથા એટલે આત્મચિંતનનું શ્રેષ્ઠ માધ્યમ
ભુજ નરનારાયણ નગરમાં શિવ મહાપુરાણનો પ્રારંભ જો કોઈ જીવાત્મા ભગવાન શંકરના શરણમાં જાય તો તેનુ શિવ કલ્યાણ કરે છે. કૃપા કરનારા કોઈ દેવ હોય તો તે ભગવાન શિવ છે. કથા એ કોઈ સમય પસાર કરવાની પ્રવૃત્તિ નથી પણ આત્મ ચિંતન કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. એમ ભુજમાં શરૂ થયેલી કથામાં વક્તા શિવપ્રિય જોશી મહારાજે કહ્યું હતું….

