ઇસ્કોન મંદિર ઉજવશે જન્માષ્ટમી, નંદોત્સવ
મેઘપર બોરીચી / ગાંધીધામ : આગામી તારીખ ૦૪/૦૯/૨૦૨૬ના સમગ્ર દેશ સાથે કચ્છમાં પણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ અવસરે ગાંધીધામના મેઘપર બોરીચી સ્થિત ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી અને નંદ મહોત્સવની અનોખી ઉજવણી પરંપરાગત રીતે ભાવભેર કરાશે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિશ્વભરના ૨૦૦થી વધુ દેશમાં ફેલાયેલા ૮૦૦થી ૧,૦૦૦ જેટલા ઇસ્કોન મંદિરોમાં જન્માષ્ટમીની…

