Latest posts

All
fashion
lifestyle
sports
tech

Trending News

Popular

માંડવીના કાર્યક્રમમાં ૫૭ લાખના દાનની ઘોષણા
અંજારમાં સમૂહ જનોઈ કાર્યક્રમ યોજાયો
લખપત તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા ધરણા
મુંદરામાં બેફામ કાર હંકારી થાંભલો ભાંગ્યો

માંડવીના કાર્યક્રમમાં ૫૭ લાખના દાનની ઘોષણા

ડાયાલિસિસ સેન્ટરનું ભૂમિપૂજન, નવા કક્ષનું ઉદ્ઘાટન માંડવીમાં આરોગ્યક્ષેત્રે કામગીરી કરતી સંસ્થા ”જનકલ્યાણ મેડીકલ સોસાયટી” સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિટલ અને ડાયાલિસિસ સેન્ટર–માંડવી દ્વારા રવિવારના ઉપાધ્યાય પૂર્ણભદ્રસાગરજી મ.સા.ની હાજરીમાં નવા ભોજનાલય–ડોકટર્સ માટે કવાટર અને હોસ્પિટલના સ્ટાફ કવાર્ટર્સનું ઉદ્ઘાટન, અત્યાધુનિક ડાયાલિલિસ સેન્ટરનું ભૂમિપૂજન તથા મોડયુલર ઓપરેશન થિયેટરના શુદ્ધિકરણ કરવાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. પૂર્ણભદ્રસાગરજી મ.સા.એ માંગલિક શ્રવણ…

Read Full News

અંજારમાં સમૂહ જનોઈ કાર્યક્રમ યોજાયો

શ્રીમાળી બ્રાહ્મણ છાત્રાલયનાં ઉપક્રમે આયોજન અંજાર શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ છાત્રાલય ટ્રસ્ટ-અંજાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રહ્મ સમાજના મહાપર્વ બળેવ નિમિત્તે દેવેનભાઈ કનકચંદ્ર વ્યાસના આચાર્ય પદે તથા ચેતનભાઈ હર્ષદભાઈ રાવલના ઉપાચાર્ય પlદે નૂતન યજ્ઞોપવિતધારણ વિધિ “શ્રાવણી”નો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પૂજા અર્ચનાની વ્યવસ્થા સ્વામી વિવેકાનંદ વિદ્યાર્થી ભવનના પટાંગણમાં સંસ્થા દ્વારા કરવામાં આવી…

Read Full News

લખપત તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા ધરણા

તાલુકા કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ સાથે તંત્રને રજૂઆત વરસાદ ખેંચાતા લખપત તાલુકામાં પશુઓની હાલત ખરાબ બની છે. તાલુકા કોંગ્રેસ દ્રારા મામલતદાર કચેરી ખાતે ધરણાં યોજી મામલતદારને આવેદનપત્ર આપી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માગણી કરાઇ હતી.તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હુસેન રાયમાએ સૌને આવકારી તાલુકાની વર્તમાન સ્થિતિ વર્ણવી હતી. આ પ્રસંગે કરછ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલ…

Read Full News

મુંદરામાં બેફામ કાર હંકારી થાંભલો ભાંગ્યો

મધરાતે ધડાકાભેર અકસ્માત, થાંભલો બે કટકા મુંદરામાં બુધવાર મધરાત્રિના સમયે નશાયુક્ત હાલતમાં બે યુવકએ બેફામ ઝડપે કાર હંકારી વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાવી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ ન હતી, પરંતુ અકસ્માતના પગલે વીજ થાંભલો તૂટી ગયો હતો. મુરલીધર કોમ્પલેક્ષ અને મોગલ ટી હાઉસ પાસે રાત્રિના આશરે દોઢ…

Read Full News

ભુજમાં બેન્ક કર્મચારીઓનું હલ્લાબોલ પાંચ દિન બેન્કિંગ માંગ સાથે સૂત્રોચ્ચાર

બેન્ક કર્મચારીઓના હક અને વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (UFBU) દ્વારા રાષ્ટ્રવ્યાપી આંદોલનાત્મક કાર્યક્રમના ભાગરૂપે ગુરુવારે સાંજે ભુજમાં બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સામૂહિક સૂત્રોચ્ચાર સાથે દેખાવો યોજાયા હતા. ભુજના કોલેજ રોડ બેન્ક ઓફ બરોડાની રિજિયોનલ ઓફિસ નજીક સાંજે સંગઠનના કચ્છ યુનિટના નેજા હેઠળ કર્મચારીઓ એકત્ર થયા હતા. બેન્ક કર્મચારીઓના…

Read Full News

રવિવારે કચ્છની 40 શૈક્ષણિક સંસ્થાનું સન્માન

ભારતીય જૈન સંગઠન કચ્છ વિભાગનું ભુજ ખાતે આયોજન પ્રતિ વર્ષ ૪૦,૦૦૦ વિદ્યાર્થીઓ જૈન સમાજ સંચાલિત કચ્છ જિલ્લાની વિવિધ સંસ્થા-એકમોમાં અભ્યાસ કરી રહ્યા છે. ભારતીય જૈન સંગઠન કચ્છ વિભાગ દ્વારા શિક્ષણ જગતની આ સંસ્થાઓના અગ્રેસરોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાશે. આગામી ૩૦ ઓગસ્ટ, રવિવારે ભુજમાં મુક્તજીવન મહિલા કોલેજ હોલ, ખાતે કચ્છભરમાં શિક્ષણની જ્યોત અખંડ રાખનાર જૈન સમાજ…

Read Full News

એઇડ્સ મુક્ત સમાજ માટે મહાઅભિયાન શરૂ

મુંદરા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને શપથ લેવડાવાયા મુંદરાની શેઠ આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કેનિયા એન્ડ એન્કરવાલા તથા ચંદનબેન હાથીભાઈ શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સ્થાપિત ગુજરાત રાજ્ય એઇડ્સ નિયંત્રણ સોસાયટી તથા ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ “ઇન્ટેન્સિફાઇડ આઇ.ઇ.સી. કેમ્પેઇન-૨૦૨૬” અંતર્ગત એઇડ્સ જાગૃતિ, વ્યસનમુક્તિ…

Read Full News

ઇન્સાનકી સેવા ઇન્સાન કો કામ આતી હૈ

ભુજમાં મહારાણી પ્રીતિદેવી જીવદયા ટ્રસ્ટ દ્વારા નેત્રહીન દંપતીઓને કીટ અપાઈ ભુજ કચ્છમાં મહારાણી પ્રીતિદેવી જીવદયા ટ્રસ્ટ સેવાકીય પ્રવૃતિ માટે કામ કરતું ટ્રસ્ટ છે એના માધ્યમથી ગુરુવારના દિવ્યાંગ દંપતિઓને રાશનકીટ આપવાનો કાર્યક્રમ રણજીત વિલાસ પેલેસ ભુજમાં રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિની માહિતી અપાઈ હતી. ધારાસભ્ય કેશુભાઈ પટેલે કેન્દ્ર અને રાજ્યની સરકાર…

Read Full News

નગર સેવિકાઓ દ્વારા જવાનોને રક્ષાબંધન

રક્ષાબંધન પર્વ નિમિત્તે અંજાર નગરપાલિકાની મહિલા નગર સેવિકાઓ દ્વારા ગળપાદર સ્થિત BSF કેમ્પ ખાતે જઈ જવાનોને રાખડી બાંધી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. અંજાર નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા તેમજ મહિલા નગર સેવિકાઓ સોનલબેન મહેતા, પ્રીતિબેન માણેક, કલ્પનાબેન ગોર, હર્ષાબેન ચોટારા અને સંદિપાબેન સાકરીયા ઉપસ્થિત રહ્યા હતા. સાથે માજી નગરસેવિકા જયશ્રીબેન મહેતા પણ જોડાયા હતા.

Read Full News

આડેસરમાં પોલીસને રક્ષાબંધન

આડેસર પોલીસ સ્ટેશન ખાતે સીમા જાગરણ ગૃપ દ્વારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી ગૃપના બહેનો દ્વારા આડેસર પીઆઈ જે.બી આચાર્ય વસરામ ચૌધરી મુકેશ ઠાકોર, રામગર ગૌસ્વામી, મુકેશ ચાવડા, શિરિષ ચૌધરી વિગેરને રાખડી બાંધવામા આવી હતી.

Read Full News