Headlines

માધાપરમાં ચૌવિહાર હાઉસ શરૂ કરાયું

પર્યુષણ પર્વ અન્વયે ભાવિકો માટે કરાયું આયોજન ભુજ તાલુકાનું માધાપર જે રીતે સમગ્ર ભારતમાં એક વિકસિત ગામ તરીકે નામના ધરાવે છે તેજ રીતે અહીના જૈન સમાજની વિવિધ સંસ્થાઓ પણ પોતાની ધાર્મિક, સામાજિક, જીવદયા અને માનવસેવાની પ્રવૃત્તિઓ દ્વારા સમગ્ર ગુજરાત જૈન સમાજમાં આગવી ઓળખ ધરાવે છે. જૈનોના પર્યુષણ પર્વ ચાલી રહયા છે ત્યારે માધાપરમાં પણ આરાધનાઓ…

Read Full News

વિલંબિત વરસાદ વચ્ચે માલધારીઓની પડખે તંત્ર

જિલ્લામાં ઘાસની જરૂરીયાતને પહોંચી વળવા 52 ઘાસડેપો કાર્યરત’ 17.35 લાખ કિ.ગ્રા ઘાસ અપાયું કચ્છમાં વિલંબિત વરસાદની પરિસ્થિતિ વચ્ચે જિલ્લાના માલધારીઓ તથા પશુઓને ઘાસ તથા પીવાના પાણી મુદે્ કોઇ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં કચ્છ જિલ્લા વહીવટી તંત્ર  કામગીરી કરી રહ્યું છે. કચ્છમાં પશુઓ માટે ઘાસ અને પાણીની વિતરણ વ્યવસ્થા મુદે્ કલેક્ટર અનિલ…

Read Full News

૧૦.૪૧ લાખથી વધુ સહેલાણીઓએ માણ્યો રણોત્સવ

સ્થાનિક કલાકારો અને સખી મંડળો આત્મનિર્ભર બન્યા, આવક વધીને રૂ. ૧૨.૧૧ કરોડે પહોંચી ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રવાસન રાજ્ય મંત્રી જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, કચ્છનું વિશ્વપ્રસિદ્ધ સફેદ રણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬ના રણોત્સવ દરમિયાન અંદાજિત ૧૦.૪૧ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે, જેમાં ૧૦.૩૯…

Read Full News

રાજ્યમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ૧૦ સપ્ટેમ્બરથી નોંધણીનો પ્રારંભ

આગામી ૧૦ સપ્ટેમ્બરથી ૯ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વિનામૂલ્યે નોંધણી થઈ શકશે રાજ્ય સરકારે ખરીફ સીઝન ૨૦૨૬-૨૭ માટે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કર્યું છે. આ અંગે વિગતો આપતા કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતો આ ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે  તા. ૧૦-૦૯-૨૦૨૬ થી આગામી…

Read Full News

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ૨૧ સપ્ટેમ્બરથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાત લેશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનાર “૭૨માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહ”ની કરશે અધ્યક્ષતા ગુજરાત માટે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ આકાર લેવા જઈ રહી છે. ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત એવા ‘૭૨માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ’નું આયોજન ઇતિહાસમાં પ્રથમ વખત દેશની રાજધાની નવી દિલ્હીની બહાર, ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સાનિધ્યમાં યોજાવા જઈ રહ્યું છે….

Read Full News

વડીલો માટે શ્રવણ યાત્રા….

લાયન્સ કલબ ઓફ માધાપર મેઈન દ્વારા વડીલો માટે શ્રવણ યાત્રા યોજાઈ હતી. દાતા રાધાબેન કુંવરજી દબાસિયા, લાયન્સ હોસ્પિટલના ચેરમેન ડો. ભરત મહેતા, મીનાબેન મહેતા, કલબના સેક્રેટરી શક્તિસિંહ જાડેજા, ખજાનચી દિનેશ ઠક્કર, પ્રોજેક્ટ ચેરમેન જુનિત રાઠોડ, રાજેશ મોહનાની, સહયોગી નર્મદાબેન ઠાકરાણી, દયાબેન કેરાઈ, વાડીલાલ ઠાકરાણી, કીંચન ઠક્કર, સહમઁત્રી નરેશ દાવડાની હાજરીમાં યાત્રાનું પ્રશ્થાન કરાવાયું હતું. આ…

Read Full News

ભુજના ધરાશાસ્ત્રીને હાઇકોર્ટમાં આગોતરા

એન.આર.આઈ. મહિલાના મકાનના કેસમાં મળી રાહત ભુજમાં રહેતા બિનનિવાસી ભારતીય મહિલાનું મકાન તેમની જાણ બહાર બારોબાર વેંચી નાખવાના ચકચારી કેસમાં રાજ્યની વડી અદાલત દ્વારા મૂળ બીદડાના વતની અને ભુજ ખાતે પ્રેક્ટિસ કરતા ધારાશાસ્ત્રી પુપુલ શિવજીભાઈ સંઘારને આગોતરા જામીન આપતો આદેશ કર્યો હતો. આ પ્રકરણમાં એડવોકેટ પુપુલ સંઘાર અને તેમના પિતા સહિતના પરિવારજનો અને અન્યો સામે…

Read Full News

ધર્મસેવાના માર્ગે બે અગ્રણીના સેવાકાર્યની અનુમોદના

ઉપાસક શ્રેણીમાં વરસોની સેવાની નોંધ સાથે સરાહના તેરાપંથ ધર્મસંઘ ભુજમાં આચાર્ય મહાશ્રમણજીની પ્રેરણા અને આજ્ઞાથી ઉપાસક શ્રેણીમાં પોતાની સેવા આપી રહેલા પ્રભુલાલ નાગજીભાઈ મહેતા તથા નરેન્દ્ર મનસુખભાઈ મહેતા ધર્મસંઘની આધ્યાત્મિક સેવામાં સક્રિય રહીને ધર્મજાગૃતિનું કાર્ય કરી રહ્યા છે. ઉપાસક શ્રેણી ધર્મસંઘની આધ્યાત્મિક પ્રવૃત્તિઓને જન-જન સુધી પહોંચાડવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. જ્યાં સાધુ-સાધ્વી અથવા સમણ-શ્રમણીઓનું પ્રત્યક્ષ રીતે…

Read Full News

મુન્દ્રા તા.પ.ની સામાન્ય સભામાં પ્રશ્નો ચર્ચાયા

નાણાંપંચની ફાળવણી સહિતની વિગતો અપાઈ મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ સંતોકબા જાડેજાના અધ્યક્ષ સ્થાને બુધવારે મુન્દ્રા તાલુકા પંચાયતના મધ્યસ્થ ખંડમાં સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં પાણી અને આરોગ્ય સહિતના પ્રશ્નો રજૂ થયા હતા. આ સભામાં ટીડીઓ અનિલ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે વિસ્તરણ અધિકારી નીલકંઠ ગોસ્વામીએ અગાઉની સભા ની યાદી રજુ કરી હતી. મ. ટીડીઓએ 15મા…

Read Full News

ગૌચર જમીનમાં સ્ટોક પાઇલિંગ

ફરિયાદોને ધ્યાને લઈ પ્રાંતની સ્થળ મુલાકાત નખત્રાણા તાલુકામાં કોટડા-જડોદર ખાતે ગૌચર જમીનમાં પાવર ગ્રિડ દ્વારા સ્ટોકપાઇલિંગ કરવામાં આવતું હોવાની ફરિયાદના અનુસંધાને નખત્રાણા એસ.ડી.એમ ઉત્કર્ષ ઉજવલ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. સ્થળ પર પંચાયતના પ્રતિનિધિઓ, ગૌ સમિતિના સભ્યો તથા પાવર ગ્રિડના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી જરૂરી માહિતી મેળવવામાં આવી હતી. લોક ફરિયાદોને ધ્યાને લઈ પ્રાંત…

Read Full News