સુખપરના યુવાન ભરત કોલીના શંકાસ્પદ મોતના કેસમાં નિષ્પક્ષ અને પારદર્શક તપાસની માંગ સાથે કલેક્ટર, એસ.પી.ને આવેદન

આઠ દિનમાં LCBને તપાસ નહીં સોંપાય તો SP કચેરી બહાર ધરણાંની ચીમકી ભુજ તાલુકાના સુખપર ગામના ભરત કોળીના શંકાસ્પદ મૃત્યુના મામલામાં નિષ્પક્ષ તપાસની માગણી વધુ બુલંદ બનાવાઈ છે. ગુરુવારે કલેકટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી છાનબીન સ્થાનિક ગુના શોધક શાખાને સોંપવાની માંગ કરાઈ હતી. તો આ માટે આઠ દિવસની મહેતલ આપી જરૂર પડ્યે એસ.પી. કચેરી…

Read Full News

લખપત તાલુકાની હજારો હેક્ટર જમીન મીઠા ઉત્પાદન માટે કંપનીઓને ફાળવવા સામે વિરોધ

કલેક્ટરને આવેદનપત્ર અપાયું , ખારી જમીનમાં મીઠાના અગરો બનતાં આસપાસની ફળદ્રુપ ખેતીની જમીનને નુકસાન થવાની ભીતિ લખપત તાલુકામાં મીઠાના ઉત્પાદન માટે ખાનગી કંપનીઓને મોટા પાયે જમીન ભાડે આપવા સામે કચ્છ લડાયક સંઘ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ મામલે સંઘના સ્થાપક-અધ્યક્ષ કે.ડી. જાડેજાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જમીન ફાળવણી તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે….

Read Full News