“અબડાસાના ધારાસભ્ય ઉપર એક પણ ફરિયાદ નહીં એ જ મોટી ઉપલબ્ધિ”

નલિયા ખાતે અબડાસા ધારાસભ્યના સ્નેહમિન સમારોહમાં ત્રણ તાલુકાના આગેવાનો રહ્યા હાજર , રૂ.6000 કરોડના વિકાસ કામોનો ડેટા પૂર્વ મંત્રી સમક્ષ રજૂ કરાયો અબડાસાના નલિયા ખાતે યોજાયેલા વિધાનસભા મત વિસ્તારના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રદેશ ભાજપના અગ્રણી અને માજી કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે રાજ્યના સૌથી મોટા વિધાનસભા વિસ્તારના કોઈ ગામની ધારાસભ્ય સામે ફરિયાદ નથી એ…

Read Full News

વિકાસમાં ભાજપ સરકારે ખરા અર્થમાં વાગડને સૌથી આગળ કર્યું

રાપર વિધાનસભા મત વિસ્તારનું સ્નેહમિલન યોજાયું, અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા સમગ્ર ગુજરાતની સાથોસાથ રવિવારે રાપર વિધાનસભા બેઠક મત વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા સ્નેહ મિલન અને લોક ડાયરો યોજાયા હતા. જેમાં રાપર વિધાનસભા મત વિસ્તારના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઓનલાઇન લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી…

Read Full News