અદાણી મુંદરા સેઝમાં ખાલી કન્ટેનર યાર્ડ કામ શરું કરશે
પાંચ વર્ષમાં છ મિલિયનથી વધુ હેરફેરનું લક્ષ્ય નાણાકીય વર્ષ 2026 સુધીમાં ભારતના કન્ટેનર બજારનો મોટો હિસ્સો ધરાવતી ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન કંપની અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકો. ઝોન લિ. દેશના કન્ટેનર વેપારના લગભગ 35 ટાકા હિસ્સાનું સંચાલન કરી દેશનું સૌથી મોટું કન્ટેનર-હેન્ડલિંગ બંદર બની રહ્યું છે. ભારતની આયાત-નિકાસને ટેકો આપવામાં મુન્દ્રા ખાતેના ખાલી કન્ટેનરના વાર્ષિક . સંચાલન સાથે મુંદ્રા પોર્ટ મહત્વની ભૂમિકા અદા કરી…

