માંડવીમાં ભાવભેર નીકળી મોટી રવાડી
માંડવીમાં રવિવારે ખારવા સમાજની 348મી મોટી રવાડી પરંપરાગત રીતે શ્રદ્ધાભેર નીકળી હતી. મુરલી મનોહર ભગવાનની આ રથયાત્રાનું ભાવભેર પ્રસ્થાન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે શાસ્ત્રોક વિધિ મહેન્દ્રભાઈ મોતીવરસ આનંદીબેન મહેન્દ્રભાઈ સુરેશભાઈ રાઠોડ રાખીબેન સુરેશભાઈ રાજેશભાઈ કસ્તુરીયા કૃપાબેન રાજેશ નિકુલ ધાયાણી ધ્વનીબેન નિકુલ દ્વારા કરાઈ હતી જે વિધિ બબા મહારાજ તથા ચિરાગભાઈ જોશી એ કરાવી…

