ADMIN

ચાવડકાના વૃદ્ધના ખાતામાંથી 1.10 લાખ ઉપડી ગયા

આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ મારફતે અલગ-અલગ વ્યવહારો કરી રકમ ઉપાડી લેવાઈ નખત્રાણા તાલુકાના ચાવડકા ગામે રહેતા દાદુભા ખીમાજી જાડેજાના વિથોણ સ્થિત બેંક ઓફ બરોડાની શાખામાં બચત ખાતામાંથી તેમની જાણ બહાર 1.10 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. આ અંગેની ફરિયાદ મુજબ, આશરે પંદર દિવસ પહેલાં તેઓ બેંકમાં પાસબુકની એન્ટ્રી કરાવવા ગયા હતા. ત્યારબાદ તા.08-10ના તેમના પુત્ર…

Read Full News

દરશડીમાં જૈન સંતોની હાજરીમાં કળશ યાત્રાનો પ્રારંભ

ગામના રહેવાસીઓ ભાવભેર કાર્યક્રમમાં જોડાયા કચ્છ આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ગુરુ ધીરજલાલજી સ્વામીના શિષ્ય અને વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા નરેશમુનિ ‘આનંદ’ મ.સ.અને તેમના શિષ્ય ઓજસમુનિ ‘મંગલ’ મ.સ.ની ઉપસ્થિતિમાં માંડવી તાલુકાના દરશડી ગામમાં સોમવારના સવારે કળશ યાત્રાનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે જૈન સંતો સાથે ગામ લોકોની હાજરીમાં વાજતે-ગાજતે કળશ યાત્રાનું આઠ કોટી મોટીપક્ષના સ્થાનક…

Read Full News

મુન્દ્રામાં પાંજી નવરાત્રીનો શ્રદ્ધા અને ઉમંગભેર પ્રારંભ

અદાણી ફાઉન્ડેશન દ્વારા મોટા ગજાનું નિઃશુલ્ક ધાર્મિક આયોજન મુન્દ્રા ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાંજી નવરાત્રિ મહોત્સવનો રવિવારે ભાવભેર અને દબદબા સાથે પ્રારંભ કરાયો હતો. પ્રથમ્ નોરતે નગરજનોએ નોંધપાત્ર સંખ્યામા ભાગ લઈને પોતાના ઉમંગ ઉલ્લાસનો પડઘો પાડ્યો હતો. પાંજી iનવરાત્રિના પ્રથમ નોરતે મુન્દ્રા બારોઇ નગરપાલિકાના પ્રમુખ ભોજરાજભાઈ ગઢવી અને સુધરાઈ હોદેદારો , મહેમાનો, કાઉન્સિલર, અગણીઓ…

Read Full News

નવ વર્ષથી ભાગેડુ લૂંટનો આરોપી મુંદરામાં ઝડપાયો

‘મિશન ફ્યુજિટિવ’ હેઠળ પૂર્વ કચ્છ એલસીબીની કાર્યવાહી પોલીસથી બચીને છેલ્લા નવ વર્ષથી નાસતો ફરતો લૂંટના ગુનાનો આરોપી પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો હતો. ‘મિશન ફ્યુજિટિવ’ અંતર્ગત હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ દરમિયાન આ ધડપકડ કરી આરોપીને વધુ તપાસ માટે અંજાર પોલીસને સોંપાયો છે. અંજાર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૭માં નોંધાયેલા લૂંટના ગુનામાં સંડોવાયેલો આરોપી મુંદરા…

Read Full News

બિદડા નિયાણી ગ્રુપની તીર્થયાત્રા પરંપરાએ ઉજવી સિલ્વર જયુબિલી

સ્નેહ અને સંસ્કારને જોડનારું આયોજન બન્યું અનેરી પહેલ બિદડા નિયાણી ગ્રુપ દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી તીર્થયાત્રા સંઘ યોજવામાં આવે છે. બિદડા જૈન સંઘની દીકરીઓ પોતાના સાસરે કચ્છ, મહારાષ્ટ્ર કે અન્ય કોઈપણ સ્થળે વસવાટ કરતી હોય, તેમને પણ સાથે જોડીને તીર્થયાત્રા, વંદન અને દર્શનનો લાભ મળે તેવા હેતુથી દર વર્ષે ત્રણ દિવસીય તીર્થયાત્રા યોજાતી આવે છે….

Read Full News

માધાપર ખોજા સમાજ અને લાયન્સ ક્લબ દ્વારા માનવ સેવા સાથે હોમિયોપેથી કેમ્પ સંપન્ન

ધર્મગુરુ આગાખાન સાહેબના જન્મદિવસ નિમિતે આયોજન ખોજા સમાજના ધર્મગુરુ હિઝ હાઇનેસ પ્રિન્સ આગાખાન સાહેબના જન્મદિવસ નિમિત્તે માધાપર ખોજા સમાજ તથા લાયન્સ ક્લબ માધાપરના સંયુક્ત ઉપક્રમે માનવ સેવાનો ઉત્તમ કાર્યક્રમ યોજાયો હતો. માધાપર ખોજા સમાજના મુખી અમીરઅલી તથા સમાજ વતી લાયન્સ હોલ, માધાપર ખાતે જરૂરિયાતમંદ દર્દીઓ માટે એક વ્હીલચેર, બે વોકર અર્પણ કરવામાં આવ્યા હતા. આ…

Read Full News

તાલીમ પૂરી થાય તે પહેલાં જ નારીઓને મળ્યા ઓર્ડર

શારદા સ્કીલ હાઉસમાં ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાના મડ આર્ટન ૨૬ દિવસીય પ્રશિક્ષણ વર્ગોનું સમાપન મહિલા સશક્તિકરણ અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવાના હેતુસર શારદા સંસ્કૃતિ ટ્રસ્ટ સંચાલિત શારદા સ્કીલ હાઉસ ભુજ ખાતે ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થા દ્વારા Accentureના સહયોગથી માઇક્રો સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત મડ વર્ક તાલીમ કાર્યક્રમનું સમાપન થયું હતું. આશરે ૧૨૫ મહિલાની સ્ક્રીનીંગ પ્રક્રિયા બાદ ભાગીદારી સાથે…

Read Full News

રતનાલ ખાતે નવનિર્મિત પંચવટી વિકાસ કેન્દ્રનુ લોકાર્પણ

પર્યાવરણનું જતન સૌની સહિયારી જવાબદારી હોવાનું રાજ્ય મંત્રીએ કહ્યું અંજાર તાલુકાના રતનાલ  આર.કે.નગર ખાતે સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા નવનિર્મિત પંચવટી વિકાસ કેન્દ્રનું ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  મતિયા દેવ મંદિર પરિસરમાં વન વિભાગ દ્વારા એક હેક્ટરથી વધારે વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને પરિસરને હરિયાળું બનાવવાના સામાજિક વનીકરણ વિભાગ કચ્છના…

Read Full News

નવરાત્રીમાં કચ્છના પ્રવેશદ્વાર પર પોલીસનો પહેરો વધુ કડક બન્યો

આડેસર ચેક પોસ્ટ ખાતે ગેરપ્રવૃતિઓ અટકાવવા પોલીસે સતર્કતા વધારી નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી કચ્છના પ્રવેશદ્વાર સમાન સ્થળ આડેસર પોલીસ ચેકપોસ્ટ પર વાહનોનું વધુ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના આ સ્થળે સુરક્ષાને કેન્દ્રમાં રાખીને વિશેષ પગલાં સાથેની…

Read Full News

અદાણી ‘કચ્છ કોપર” રિન્યુએબલ એનર્જી મેળવવા, પ્રદૂષણ ઘટાડવા મક્કમ

પાણીની બચત અને સંશાધનોના કાર્યક્ષમ ઉપયોગ સાથેની યોજના, ૧.૨ અબજ ડોલરનું રોકાણ અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડની પેટા કંપની ‘કચ્છ કોપર લિમિટેડ’ પોતાના કચ્છમાં મુન્દ્રા સ્થિત કોપર ટીવી રિફાઇનરી પ્લાન્ટમાં પ્રદૂષણ ઘટાડવા, પાણીની બચત કરવા અને સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે ૧૧૫ મેગાવોટ રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઊર્જા) સંકલિત કરવાની યોજના બનાવી રહી છે. કંપની હાલમાં વાર્ષિક ૫,૦૦,૦૦૦…

Read Full News