ભાવનગરથી ભુજ સુધી સીધી ટ્રેન માટે પ્રયાસો
રેલવે મંત્રી સમક્ષ રજૂઆત બાદ વર્ષો જૂની માંગ પૂરી થવાની આશા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને ભાજપ પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની પહેલ સૌરાષ્ટ્રના ભાવનગર અને કચ્છના ભુજ વચ્ચે સીધી રેલવે સેવા શરૂ કરવાની વર્ષો જૂની લોકમાગણી હવે સાકાર થાય તેવા સંજોગો ઊભા થયા છે. આ માટે લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ…

