ગાયક દિલજીત દોસાંઝ કચ્છની મુલાકાતે.
અમદાવાદ ખાતે શો કરી ગુજરાતી પ્રેક્ષકોના દિલ જીતનાર દેશ અને વિદેશમાં મશહૂર દિલજીત દોસાંઝ કચ્છની મુલાકાતે આવ્યા. દિલજીત એક ભારતીય મૂળના અમેરિકન ગાયક, અભિનેતા અને ફિલ્મ નિર્માતા છે. પંજાબી સંગીત તેમજ પંજાબી અને હિન્દી સિનેમામાં તેમણે કામ કર્યું છે. દિલજીતની જટ્ટ એન્ડ જુલિયટ 2, સજ્જન સિંહ રંગરૂટ, હોંસલા રાખ અને જટ્ટ એન્ડ જુલિયટ 3 ફિલ્મોનો…

