ગાંધીધામ કોર્ટનો ચુકાદો : સગીરા સાથે દુષ્કર્મ મામલે પરપ્રાંતીયને 20 વર્ષનો જેલવાસ
પરપ્રાંતિય શખસ ને ૨૦ વર્ષની સખત કેદ ફટકારતો કરાયો આદેશ આરોપીને દંડ , ભોગ બનનારને વળતર ચૂકવવા માટે આદેશ ગાંધીધામ શહેરના કિશોરીનું અપરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાના ત્રણ વર્ષ જુના બનાવમાં આરોપી મૂળ રાજ્ય બહારના વતની સુજીતકુમાર અખિલેશ વર્મા ( યાદવ )ને તકસીરવાન ઠેરવી તેને ૨૦ વર્ષની સખત કેદનો ચુકાદો અદાલત દ્વારા આપવામાં આવ્યો…

