સળંગ ૧૪૨ દિવસ સેવાકાર્યો કરાયાં
નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના ઉપક્રમે વિવિધ દાતાઓના સહયોગથી રૂપિયા છ લાખના ખર્ચે સળંગ ૧૪૨ દિવસ સુધી માનવસેવા જીવદયા વિગેરે સેવાકાર્યો કરાયા હતા. આ અનેરો સેવાયજ્ઞ પૂર્ણ થતા આચાર્ય આનંદવર્ધન સૂરીશ્વરજી મ.સા., આચાર્યબઆત્મદર્શન સૂરીશ્વરજી મ.સા. આદિનો ઋણ સ્વીકાર કરાયો હતો. સંસ્થાના વેલજીભાઈ ગણેશભાઈ મહેતાના નેતૃત્વમાં પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશી, પ્રદિપભાઈ દોશી, ગિરિશભાઈ પારેખ,…

