ભુજના નરનારાયણ નગરમાં ગુંજયો નાદ “જય જલારામ”

સંત શિરોમણીની જન્મજયંતીની ભાવભેર કરાઈ ઉજવણી ભુજ શહેરમાં ત્રિમૂર્તિ મંદિર સામેના વિસ્તારમાં આવેલા નરનારાયણ નગર ખાતે સંત શિરોમણી જલારામ બાપાનાં મંદિરે બાપાની ૨૨૭મી જન્મજયંતિ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી હતી. સવારે વિનેસભાઈ અનમ (બાપા દયાળુ) અને પરિવારે શાસ્ત્રોક વિધિથી પૂજન કરાવ્યું હતું. બાપાની આરતી, પૂજન અને મહાપ્રસાદ યોજાયા હતા. જલારામ મંદિરનાં દાતા વિનેશભાઇ અનમનું સોસાયટીનાં રહેવાસીઓ…

Read Full News