સુખપરના યુવાન ભરત કોલીના શંકાસ્પદ મોતના કેસમાં નિષ્પક્ષ અને પારદર્શક તપાસની માંગ સાથે કલેક્ટર, એસ.પી.ને આવેદન
આઠ દિનમાં LCBને તપાસ નહીં સોંપાય તો SP કચેરી બહાર ધરણાંની ચીમકી ભુજ તાલુકાના સુખપર ગામના ભરત કોળીના શંકાસ્પદ મૃત્યુના મામલામાં નિષ્પક્ષ તપાસની માગણી વધુ બુલંદ બનાવાઈ છે. ગુરુવારે કલેકટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી છાનબીન સ્થાનિક ગુના શોધક શાખાને સોંપવાની માંગ કરાઈ હતી. તો આ માટે આઠ દિવસની મહેતલ આપી જરૂર પડ્યે એસ.પી. કચેરી…

