રવિવારે રાત્રે જલારામ જયંતિએ નલિયામાં યોજાશે લોકડાયરો
નલિયા લોહાણા મહાજનનું આયોજન, નિલેશ ગઢવી અને પૂનમબેન ગઢવી જમાવશે રમઝટ અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં સંત શિરોમણી જલારામ બાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે નલિયા લોહાણા મહાજનના ઉપક્રમે લોકડાયરો યોજાશે. આ લોક ડાયરામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં જાણીતા કલાકાર નીલેશભાઈ ગઢવી અને પૂનમબેન ગઢવી ભજન, ભક્તિગીત અને લોકસાહિત્ય સહિતની કલાની રમઝટ બોલાવશે. 15 નવેમ્બર રવિવારના રાત્રે…

