નેત્રા લોહાણા મહાજનના પ્રમુખ પદે અગ્રણી અરવિંદભાઈ ઠક્કર વરાયા

વધુ ને વધુ સામાજિક અને ઉપયોગી કાર્યો હાથ ધરવાની નેમ વ્યક્ત કરાઈ નખત્રાણા તાલુકાના નેત્રા ગામના લોહાણા મહાજનના પ્રમુખ તરીકે રઘુવંશી અગ્રણી અરવિંદભાઈ ગંગારામ ઠક્કરની વરણી કરવામાં આવી છે. નેત્રા મહાજનની યોજાયેલી બેઠકમાં અરવિંદભાઈ ઠક્કરની સર્વાનુમતે અને બિનહરીફ આ નિયુક્તિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાજનના હોદેદારો અને સભ્યો હાજર રહ્યા હતા. નવા વરાયેલા પ્રમુખ…

Read Full News

દુધઈમાં ૫૬ રઘુવંશી દીકરીઓની અનેરી પહેલ: સ્વખર્ચે જલારામ જ્યંતી ઉજવણી કરી મહાજન ટ્રસ્ટીઓનું સન્માન કર્યું

દુધઈમાં ૫૬ રઘુવંશી દીકરીઓની અનેરી પહેલ: સ્વખર્ચે જલારામ જ્યંતી ઉજવણી કરી મહાજન ટ્રસ્ટીઓનું સન્માન કર્યું અંજાર તાલુકામાં નવી દુધઈ ખાતે સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિ નિમિત્તે લોહાણા સમાજ દ્વારા ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લોહાણા સમાજની ૫૬ દીકરીએ એક અનોખી પહેલ કરી પોતાના સ્વખર્ચે જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરી સમાજમાં…

Read Full News