રણોત્સવ ટેન્ટ સિટી, રિસોર્ટ અને હોટલના સ્ટાફને ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ

ભુજ ફાયર વિભાગ દ્વારા યોજવામાં આવેલો બે દિવસીય તાલીમ કાર્યક્રમ વિશ્વપ્રસિદ્ધ ધોરડો રણોત્સવમાં દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ભુજ ફાયર વિભાગ દ્વારા રણોત્સવ ધોરડો ખાતેના વિવિધ રિસોર્ટ અને ટેન્ટ સિટીના સ્ટાફને ફાયર સેફ્ટીની તાલીમ આપવામાં આવી હતી. પ્રવાસીઓની સુરક્ષાના ભાગરૂપે તા….

Read Full News