શેરબજારની સમજણ અને રોકાણની કળા વિશે ભુજમાં યોજાયો વિશેષ સેમિનાર

વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન યુવક મંડળ ભુજ દ્વારા આયોજન : CA આશિષ બહેતી અને CA જિતેન્દ્ર ખંડોલે રોકાણ અને સફળ ટ્રેડિંગનું માર્ગદર્શન આપ્યું આજના સમયમાં આર્થિક આયોજન અને સંપત્તિના સુવ્યવસ્થિત નિર્માણમાં શેરબજારની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની રહી છે. જોકે શેરબજારમાં સફળતા મેળવવા માટે માત્ર મૂડીનું રોકાણ જ નહીં, પરંતુ બજારની ઊંડી સમજણ, કંપનીઓના નાણાકીય પાસાંનું…

Read Full News