રાજ્યના પોલીસ વડાની કચ્છ મુલાકાત: ગુનાખોરી અને સરહદ સુરક્ષાની કરી સમીક્ષા
સુરક્ષ એજન્સીઓ સાથે પણ બેઠક યોજી કરી ચર્ચા વિચારણા ગુજરાતના પોલીસ વડા જી.એસ. મલિક (IPS)એ શનિવારે ભુજ ખાતે IGP બોર્ડર રેન્જ કચેરીની મુલાકાત દરમિયાન ક્રાઇમ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ બેઠકમાં પ્રાદેશિક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ચાલુ ગુનાહિત કેસોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ક્રાઇમ કોન્ફરન્સ બાદ હાઈ-ટી દરમિયાન વિવિધ સરહદ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ…

